Vahali Dikri Yojana 2023 in gujarati pdf download વહાલી દીકરી યોજના 2023 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર ની ઘણી બધી યોજનાયો પૈકી vahali dikri yojana વિશે આજે આપણે જાણકારી મેળવીશું વહાલી દીકરી યોજના માં જરૂરી documents લાયકાત ફોર્મ વગેરે વસ્તુ ની માહિતી આપડે આ post માં મેળવી છું.
જો તમે પણ Vahali Dikri Yojana 2023 માં ફોર્મ ભરવા માંગતા હોવ અને તમારા મન માં સવાલ હોઈ વહાલી દીકરી યોજના માં શુ શું.. ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે તો તમે આ post ને અંત સુધી વાંચજો તમને તમામ જાણકારી મળી જશે જે વહાલી દીકરી યોજના માટે ખુબ ઉપયોગી છે.
જ્ઞાન સાધન શિષ્યવૃતિ યોજના 2023 ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
Vahali Dikri Yojana 2023 દીકરી ને ૧,૧૦,૦૦૦ ની સહાય આજે જ ફોર્મ ભરો
Vahali Dikri Yojana 2023 is a government scheme launched by Gujarat Government. Assistance is given to daughters under this scheme. The pdf form for this scheme is given to you in this post.To apply in this scheme you can download the form and apply
વ્હાલી દીકરી યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Vahali Dikri Yojana in Gujarati 2023 Amreli Market yard Price list
યોજનાનું નામ | Vahali Dikri Yojana 2023 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર | મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ |
યોજનાનો હેતુ | આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
મળવાપાત્ર સહાય | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય |
અધિકૃત વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી? | Online |
અરજી ક્યાં કરવી? | લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે. |
Download Form | Vahli Dikri Yojana Form Download |
વાહલી દિકરી યોજના વિશે થોડી માહીતી ૨૦૨૩
ગુજરાત સરકાર દ્વારા વાહલી દીકરી યોજના બહાર પાડવામા અવેલ આ યોજના નો મુખ્ય ઉદેસ્ય તમને નીશે આપેલ છે. Vahli Dikri Yojana launched to save Gujarat’s daughters જો તમે આ યોજના માં ફોર્મ ભરવા માંગતા હોવ તો તમે આ ફોર્મ ભરી શકો છો. વહાલી દીકરી યોજના માટે તમારી દીકરી ને સારી સહાય મારવા પાત્ર છે. આ યોજના ની વધારે માહિતી નીચે આપેલ છે
- દીકરીનો જન્મદરમાં વધારવો કરવો.
- દીકરીના શિક્ષણને ઉતેજન આપવું અને એમાં વધારો કરવો.
- દીકરી/સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું.
- બાળલગ્ન થતા અટકાવવા.
- Vahali Dikri Yojana 2023
વગેરે હેતુ માટે વાહલિ દિકરી યોજના અમલ મા મુકવા મા આવેલ.
Vahali Dikri Yojana 2023 વહાલી દીકરી યોજના 2023
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2023 કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરી જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/– (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
ઉપયોગી :- ગુજરાત સરકાર નિ તમામ યોજના pdf
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ યોજનામાં પ્રારંભિક હસ્તક્ષેપનો ભાગ પણ હશે, કારણ કે જ્યારે પરિવારની પ્રથમ અને બીજી પુત્રી ધોરણ I માં પ્રવેશ મેળવે છે ત્યારે તેને 4,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
જ્યારે તે ધોરણ 9 માં નોંધણી પર 6,000 રૂપિયા આપશે. આ યોજના ગરીબ પરિવારની છોકરીઓ માટે છે જેની આવક વાર્ષિક 2 લાખ રૂપિયાથી ઓછી છે. પટેલે જણાવ્યું હતું કે, “આ યોજનાનો હેતુ સમાજમાં છોકરીઓની સામાજિક-આર્થિક સ્થિતિને મજબૂત કરીને, તેમના ડ્રોપઆઉટ દરને રોકવા અને તેમના બાળકો તરીકેના લગ્નને અટકાવીને બાળકીના જન્મ દરમાં સુધારો કરવાનો છે.”
વહાલી દીકરી યોજના માં ફોર્મ ભરવા લાયકાત શુ હોવી જોઈએ
આ યોજના માં ફોર્મ ભરવા માટેની લાયકાત નીચે આપેલ છે જે મુજબ તમે Vahali Dikari Yojana 2023 માટે ફોર્મ ભરી શકશો
- લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
- દીકરીનો જન્મ તારીખ:- 02/08/2019 ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
- દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે.
- માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી (ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે) હોય તેમને લાભ મળશે.
- માતા-પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે.
- બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે
- એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રકવા માં આવશે.
Vahli Dikri Yojana Benefits આ યોજના મા મળવા પાત્ર લાભ
સહાયમાં હપ્તા અંગેની વિગત | કેટલી અને ક્યારે સહાય મળશે? |
પ્રથમ હપ્તા પેટે | લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- મળવાપાત્ર થશે. |
બીજો હપ્તો પેટે | લાભાર્થી દીકરી ધોરણ-9 માં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે. |
છેલ્લા હપ્તા પેટે | દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે. પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ |
Vahali Dikri 2023 જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂર પડે છે. જેની યાદી નીચે મુજબ છે.
- દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાના આધારકાર્ડ
- માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- સ્વ-ઘોષણાનો નમૂનો
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક
- લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
How to Apply Vahli Dikri Yojana [ ફોર્મ કેવિ રીતે ભરવુ ]
Vahali Dikri Yojana 2023 વહાલી દીકરી યોજના માં ફોર્મ ભરવા માટે તમારે Digital Gujarat portal uper અરજી કરવા ની રહેશે. અરજી કરતી વખતે તમામ જરૂરી documents અને તમામ સાચી માહિતી ભરવાની રહેશે. તમે નજદીક ના કોઈ Computer Cyber cafe પાસે જઈને આ અરજી ફોર્મ ભરાવી શકો છો.
Digital Gujarat portal ઉપર જઈને તમે ફોર્મ ભરી સકો છો આ ફોર્મ તદન નિ સુલ્ક છે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી અલગ-અલગ સ્તરે લોકો કરતા હોય છે. follow below step
- First, go to VCE if you are from a rural area.
- If the beneficiary is a daughter then remain with the “Taluka Orator” of Mamlatdar.
- The beneficiary’s daughter’s father or mother must fill out the application form in the prescribed format.
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે.
- Village VCE and Taluka Operator will verify all documents and parent-child scheme forms.
- ત્યારબાદ VCE અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશીયલ લોગીન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
- છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.
download vahli Dikari Yojana Form pdf
Vahali Dikri Yojana PDF Form has been placed on its official website by Commissioner Women and Child Development Department. This form can be obtained from the following places.
- ગ્રામસ્તરે ચાલતી VCE પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે
- જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.
FAQ – તમારા કેટલાક સવાલ ના જવાબ
વ્હાલી દિકરી યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.
આ યોજના હેઠળ કેટલો લાભ મળશે છે?
દીકરીને કુલ ત્રણ હપ્તામાં કુલ 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) ની સહાય મળવાપાત્ર થાય
શું Vahali Dikari Yojana Online 2023 અરજી કરી શકાશે?
હા, નવા સુધારા ઠરાવ મુજબ વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
Mare dikari se
દિકરીના કેટલા મહિના હોય તો એમનું ફ્રોમ ભરી શકાય??