Vidhva Sahay Yojana | ગંગા સ્વરૂપા યોજના | વિધવા સહાય યોજના
Vidhva Sahay Yojana ગંગા સ્વરૂપા યોજના : ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલા ને આર્થિક સહાય માટે ગંગા સ્વરૂપા યોજના વર્ષ 1979 થી ચલાવવામાં આવે છે આ યોજના મારફતે વિધવા મહિલા ને આર્થિક સહાય આપવામાં આવે છે યોજના નો મુખ્ય હેતું વિવધવા મહિલાઓ નું આર્થિક સ્વાલંબન છે. ગુજરાત સરકારદ્વારા વિવિધ ક્ષેત્ર માં ખૂબ સારી યોજના … Read more