Samras Hostel Admission 2023-24 સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ

Samras Hostel Admission 2023-24 સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ : | સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા । Free Government Hostel Scheme | Samaras Chhatralay Detail In Gujarati Application Form for session 2023 – 24 has been declared. નમસ્કાર વિધાર્થી મિત્રો આજે આ પોસ્ટ ની અંદર સમરસ હોસ્ટેલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે સમરસ હોસ્ટેલ માં ફોર્મ કેવી રીતે ભરવું સમરસ હોસ્ટેલ શું છે. કયા ધોરણ ના વિધાર્થી આ હોસ્ટેલ માં રેવા માટે ફોર્મ ભરી શકે છે તમામ પ્રકાર ની માહિતી અહી આપવામાં આવેલ છે.

રાજ્યના વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમાંની એક સમરસ હોસ્ટેલ યોજના છે આ સમરસ હોસ્ટેલ માં ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને જ્યારે પોતાના વતન થી દૂર આવવું પડે તેને ધ્યાન રાખીને ગુજરાત સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ સુવિધા 2016 થી અમલ માં મૂકવામાં આવેલ છે આ હોસ્ટેલ સુવિધા બિલકુલ ફ્રી માં પૂરી પાડવામાં આવેલ છે. 

Samras Hostel Admission
Samras Hostel Admission

Samras Hostel Admission 2023-24 સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ

Samras Hostel 2024 સમરસ હોસ્ટેલ માં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગાઈલે છે જો તમે ધોરણ 12 પાસ કરી ને ઉચ્ચ અભ્યાસ  માટે હોસ્ટેલ માં ફોર્મ ભરવા માંગતા હોવ તો સમરસ હોસ્ટેલ માં ફોર્મ ભરવાની ઓનલાઇન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે વહેલી તકે ફોર્મ ભરી દેવ વિનતિ. 

ગુજરાત સરકારની વિવિધ યોજના જેવી કે વહાલી દીકરી યોજના, જ્ઞાન સાધન સ્કોલરશીપ યોજના, ઈ સમાજ કલ્યાણ યોજના અને બીજી ઘણી બધી યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માં આવે છે   

સંથાનું નામ  ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી 
સ્થાપન  2016 
છાત્રાલય નું નામ  સમરસ 
કુલ હોસ્ટેલ  20
પ્રવેશ માળખું  કોલેજ કક્ષા ના વિધાર્થી 
અરજી કરવાની છેલ્લી તારીખ  25-06-2023
એપ્લિકેસન  ઓનલાઇન 
વેબસાઇટ  https://samras.gujarat.gov.in/
ફોર્મ પ્રક્રિયા  ચાલુ 
ફોર્મ  ફોર્મ ભરવા અહી ક્લિક કરો 

Government of Gujarat હેઠળ કાર્યરત “Social Justice and Empowerment Department (SJED) દ્વારા વર્ષ 2016 માં સમરસ છાત્રાલય ચાલુ કરવામાં આવેલ હતી. હાલમાં ગુજરાતમાં 9 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે.

ફોર્મ ભરવા અહી ક્લિક કરો

જેમાં કુલ મળીને 13,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. સ્નાતક. અનુસ્નાતક અને નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. 

સમરસ હોસ્ટેલ બનાવવાનો હેતું

SC/ST/OBC અને EBC ના દૂર ગામડા માં રહેતા વિધ્યાર્થી ને ઉચ્ચ અભ્યાસ માટે મોટા સહેરો માં મફત હોસ્ટેલ સુવિધા આપવાનો છે. સમરસ હોસ્ટેલ માં જમવા અને રહેવાની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવા માં આવે છે. છોકરા અને છોકરી માટે અલગ અલગ હોસ્ટેલ સુવિધા પૂરી પાડવામાં આવે છે. 

હાલ ગુજરાત ના 20 જિલ્લા માં સમરસ હોસ્ટેલ સુવિધા આપવામાં આવેલ છે આ 20 હોસ્ટેલ ની ટોટલ ક્ષમતા 13000 વિધાર્થી ની છે. આ હોસ્ટેલ માં મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે. Government of Gujarat હેઠળ કાર્યરત “Social Justice and Empowerment Department (SJED) દ્વારા વર્ષ 2016 માં સમરસ છાત્રાલય ચાલુ કરવામાં આવેલ હતી. હાલમાં ગુજરાતમાં 9 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- E Samaj Kalyan Portal Registration 

Samras Hostel Admission Documents Required

સમરસ હોસ્ટેલ માં Admission લેવા માટે સરકાર દ્વારા કેટલાઈ ધારા ધોરણો નકી કરેલ છે સમરસ હોસ્ટેલ માં પ્રવેશ મેળવવા માટે જરૂરી ડોકયુમેંટ ની યાદી નીછે મુજબ આપવામાં આવેલ છે આ ડોકયુમેંટ પ્રવેશ લેવા માટે ખૂબ જ જરૂરી છે. 

  • L.C ની નકલ
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
  • અરજદારની જાતિના દાખલાની નકલ
  • આધાર કાર્ડની નકલ
  • આવકનો દાખલો 
  • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના આધાર
  • ચારિત્ર સર્ટિફિકેટ
  • જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર
  • મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

Samras all Hostel List 

સમરસ છાત્રાલય ની યાદી નીછે મુજબ આપવામાં આવેલ છે.

Sr No. Location Capacity SC (15%) ST (30%) SEBC (45%) EBC (10%)
1 Surat Girls 1000 150 300 450 100
2 Ahmedabad Boys 1000 150 300 450 100
3 Ahmedabad Girls 1000 150 300 450 100
4 Anand Boys 250 37 76 111 26
5 Anand Girls 250 37 76 111 26
6 Bhavnagar Boys 1000 150 300 450 100
7 Bhavnagar Girls 1000 150 300 450 100
8 Bhuj Boys 250 37 76 111 26
9 Bhuj Girls 250 37 76 111 26
10 Himatnagar Boys 250 37 76 111 26
11 Himatnagar Girls 250 37 76 111 26
12 Jamnagar Boys 500 76 150 224 50
13 Jamnagar Girls 500 76 150 224 50
14 Patan Boys 250 37 76 111 26
15 Patan Girls 250 37 76 111 26
16 Rajkot Boys 1000 150 300 450 100
17 Rajkot Girls 1000 150 300 450 100
18 Surat Boys 1000 150 300 450 100
19 Vadodara Boys 1000 150 300 450 100
20 Vadodara Girls 1000 150 300 450 100

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ યોજના , સરકારી ભરતી , પુસ્તક ની પીડીએફ , નવી માહિતી , ખેતી ને લગતી માહિતી અને બીજું ઘણું બધુ તમને અહી આપવામાં અવસે જો તમે પણ દરરોજ માહિતી મેળવવા માંગતા હોવ તો મુલાકાત લેતા રહો તલતિમંત્રી.ઈન ની અહી તમે નવી માહિતી આપવામાં આવશે. આભાર 

જો તમને કોઈ પ્રોબ્લેમ ઊભો થતો હોય કે તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે અમને નીછે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

FAQs of Samaras Hostel

સમરસ હોસ્ટેલ માટે કોઈ ફી ભરવાની હોય છે ?

ગુજરાત સરકારની આ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવે છે.

કયા ધોરણ ના વિદ્યાર્થી આ હોસ્ટેલ માં રેવા માટે ફોર્મ ભરી શકે છે ?

12 પાસ કરેલ વિધાર્થી ઉચ્ચ અભ્યાસ માટે આ હોસ્ટેલ માં રેવા માટે ફોર્મ ભરી શકે છે

સમરસ હોસ્ટેલ કઈ-કઈ જગ્યાએ આવેલી છે.

ગુજરાતમાં અમદાવાદ,આણંદ, ભાવનગર, જામનગર, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વડોદરા અને પાટણ વગેરે શહેરોમાં સમરસ હોસ્ટેલ આવેલી છે.

ટલી વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે?

વિદ્યાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ નક્કી થયેલી છે, જ્યારે વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી.

કેટલી ઉંમર પછી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળતો નથી?

સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી મોટી વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ કઈ છે ?

વર્ષ 2023-24 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25-06-2023 છે

Samras Hostel Admission 2023-24 આ પોસ્ટ ના માધ્યમ થી આપણે સમરસ હોસ્ટેલ વિચે માહિતી મેળવી સમરસ હોસ્ટેલ માં ફોર્મ કેવી રીતે ભરવું , ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેંટ કયા જોવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે વગેરે માહિતી તમને આ પોસ્ટ માં આપવામાં આવેલ છે જો તમને આ પોસ્ટ પસંદ આવે તો આ પોસ્ટ ને અન્ય જરૂરી વિધ્યાર્થી સુથી પહોંચાડવા વિનંતી.

Leave a Comment