PGVCL Bill Check Online પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં આપણે પોતાનું વીજળી બિલ કઈ રીતે ચકાશવું તેની જાણકારી આ post માં મેળવવાના છીએ જો તમે પણ ગુજરાતના પશ્ચિમ ભાગમાં રહેતા હોય અને તમે PGVCL Bill Check Online કેવી રીતે કરવું તેની માહિતી મેળવવા માંગતા હોય તો તમારે માટે આ પોસ્ટ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
PGVCL Bill Payment | PGVCL Latest Light Bill Download | પીજીવીસીએલ લાઈટ બિલ ચેક | PGVCL લાઈટ બિલ ની ચકાચણી કેવી રીતે કરવી | PGVCL Bill Download | Electricity Bill Download The state of Gujarat is going digital now everything is now online so if you can check your bill online even in PGVCL ડિજિટલ ગુજરાત ને આગળ વધારવા ગુજરાત સરકાર હમેશા નવા પ્રયાસો કરતી રહે છે.
PGVCL Paschim Gujarat Vij Company Limited
મિત્રો PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) જે ગુજરાત રાજ્ય ના પશ્ચિમ વિભાગ માં સ્થિત જિલ્લા જેવા કે ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ મોરબી, દ્વારકા, સોમનાથ વગેરે જિલ્લા માં વીજ પુરવઠો પૂરો પાડતી એક સરકારી કંપની છે. જેને ટુંક માં આપણે PGVCL ના નામે ઓળખીએ શીએ.
ઘણા વર્ષો પહેલા તમારે PGVCL BILL ચકાસવા અને બિલ ભરવા માટે pgvcl office ની મુલાકાત લેવી જરૂરી હતી પરંતુ હમણાં ઘણા સમયથી હવે તમે તમારું બિલ online ચકાસી શકો છો તમારું Bill ની ચૂકવણી ઓનલાઇન કરી શકો છો વગેરે સર્વિસ digital Gujarat સેવા હેઠળ હવે online થઇ ગયેલ છે.
આ પણ વાંચો :-
- ikhedut portal registration
- 15 August Essay in Gujarati
- Gujarati Bhajan Book PDF
- OJAS Registration
- Gujarati Calender 2023
- Jati No Dakhlo Online
PGVCL Bill Check Online પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઓનલાઇન બિલ કઈ રીતે ચકાચવું
ઘણા ગ્રાહકો ને PGVCL bill check online કરવામાં તકલીફ આવતી હોય છે તે લોકો સરખી રીતે પોતાનું બિલ ચેક કરી સકતા નથી એટલા મહી અહી તમને step by step જાણકારી આપવામાં આવેલ છે જેથી તમે તમારા બિલ ની ચકાચણી સરળતા થી કરી શકો છો. વધુ માહિતી તમને નીચે આપવામાં આવેલ છે.
- Step 1 : પ્રથમ તમે pgvcl bill check ઓપન કરો
- step 2 : ઉપર આપેલ લિન્ક પર ક્લિક કરી તમે ઉપર દર્શાવેલ ફોટા પ્રમાણે તમારી સામે એક પેજ ખુલશે.
- step 3 : તેમાં તમારે Service Request (SR) Number ના ખાના માં તમારો Service Request (SR) Number નાખવાનો રહેશે.
- step 4 : Enter Validation Code માં તમારે નીચે દર્શાવેલ કોડ નાખવો
- step 5 : View SR Receipt પર ક્લિક કરવાનું રહેશે, ત્યાર બાદ તમે તમારું બિલ ઓનલાઇન ચકાચી ચકો છો.
ઉપર આપેલ સ્ટેપ ને follow કરી તમે PGVCL બિલ ની ચકચણી કરી શકો છો. ખૂબ સરળ રીતે તમે ઓનલાઇન તમારા લાઇટ બિલ ચેક કરી શકો છો. તમે આ બિલ ની Soft Copy PDF Format માં Download કરી શકો છો.
pgvcl બિલ કેવી રીતે ચેક કરવું FAQ
ઓનલાઇન લાઇટ બિલ કેવી રીતે ભરવું ?
હાલ ઘણા એન્ડ્રોઇડ ઍપ્લિકેસન અને તમે pgvcl ની અધિકૃત વેબસાઇટ ના માધ્યમ દ્વારા ઓનલાઇન બિલ ની ચુકવણી કરી શકો છો.
બિલ ઓનલાઇન જોવા માટેની વેબસાઇટ કઈ છે ?
સરકારી યોજના :-