Jati No Dakhlo : નમસ્કાર મિત્રો આજે આપણે જાતિ નો દાખલો કેવી રીતે કઢાવવો તેની માહિતી મેળવવાના શીએ જાતિ ના દાખલા માટે કયા ડોકયુમેંટ ની જરૂર પડે ફોર્મ કયાથી મેળવવું ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેવી તમામ માહિતી આપણે આ post માં આપવામાં આવેલ છે જો તમે પણ Jati No Dakhlo કઢાવવા માંગતા હોવ અને વધુ માહિતી મેળવી હોય તો આ પોસ્ટ ફક્ત તમારા માટે છે.
જાતિનો દાખલો is mainly used for student to get admission in school or citizens to avail various સરકારી યોજનાઓ. Today in this article I will tell you where to download Jati No Dakhlo? What documents are required? How to apply online? Also I will tell all the information related to Caste Certificate Gujarat Online.
what is caste certificate ? જાતિ નો દાખલો શું છે.
આપણાં ભારત દેશ માં વિવધ ધર્મ ના લોકો રહે છે અને દરેક ધર્મ ની પોતાની જાતિ અલગ અલગ છે આપણે એમ સમજીએ તો દરેક વ્યક્તિ એક અલગ જાતિ નો જોવા મળે છે. તેમાંથી ઘણાં વર્ગના લોકોએ પછાત છે એટલે સરકાર દ્વારા તેમને લગતી કેટલીક કલ્યાણકારી યોજનાઓ ચાલવામાં આવે છે, જેનો લાભ સરકાર આ પછાત વર્ગના લોકોને આપી શકે. આ પછાત લોકોની ઓળખ કરવા માટે સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાતીનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે.
જાતિ નો દાખલો મુખ્ય રૂપ થી વ્યક્તિ ની જાતિ દર્શાવતું એક સરકારી ડોકયુમેંટ છે જેમ કે SC/ST/OBC અને દરેક કેટેગરી ની અંદર પોતાની જ્ઞાતિ દર્શાવતું એક આધાર એટલે જાતિ નો દાખલો આ દાખલ નો મુખ્ય ઉપયોગ સરકારી યોજના, શાળા માં પ્રવેશ મેળવવા, પોતાની જાતિ ની ઓળખ દર્શાવવા માટે થાય છે.
હાલ સરકાર દ્વારા ઓનલાઇન પણ જાતિ નો દાખલો કઢાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આપણે જાતિ નો દાખલો ઓનલાઇન અને ઓફલાઇન કેવી રીતે કઢાવવો તેની તમામ માહિતી આ પોસ્ટ ના માધ્યમ દ્વારા મેળવવાના શીએ.
Jati No Dakhlo | જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી પાત્રતા
જે અરજદાર જાતિ નો દાખલો કઢાવવા માંગતા હોય તેવા વ્યક્તિ એ ગુજરાત રાજ્ય માં જાતિ નો દાખલો કઢાવવા માટે કેટલીક પાત્રતા હોવી જરૂરી છે. જે નીચે મુજબ આપવામાં આવી છે.
- અરજદાર ભારત નો નાગરિક હોવો જરૂરી
- ગુજરાતમાં Jati No Dakhlo જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલ SC/ST, SEBC અને OBC યાદીમાં અરજદારનું નામ હોવું જોઈએ.
- ઉપર દર્શાવેલ તમામ લાયકાત જે જતી ના દાખલ માટે અરજદાર હોય તેમની પાસે હોવી જરૂરી છે.
જાતિ નો દાખલો કઢાવવા માટે જરૂરી આધાર પુરાવા
જાતિ નો દાખલો ગુજરાત રાજ્ય (Caste Certificate Gujarat) તમારે દાખલો કઢાવવા માટે કેટલાક જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના હોય છે જે આધાર દ્વારા તમારો જાતિ નો દાખલો બનાવવામાં આવે છે. જરૂરી આધાર પુરાવાની માહિતી નીચે આપવામાં આવેલ છે.
- આધાર કાર્ડ
- રેસન કાર્ડ
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ( જો અરજદાર ભણેલ ના હોય તો તેના પુત્ર નું પણ ચાલે )
આમ જે આધાર પૂરવામાં તમારી જાતિ દર્શાવવામાં આવેલ હોય તે આધાર પુરાવો તમારે સાથે લઈ જવા જેના દ્વારા તમને જાતિ નો દાખલો કાઢવી શકો.
આ પણ વાંચો :-
- ikhedut portal registration
- 15 August Essay in Gujarati
- Gujarati Bhajan Book PDF
- OJAS Registration
- Gujarati Calender 2023
જાતિ ના દાખલ માટે offline અરજી કેવી રીતે કરવી-Apply Offline For cast Certificate Gujarat State
Jati No Dakhlo 2 રીતે તમે કાઢવી શકો ઓનલાઇન અને ઓફલાઇન પ્રથમ આપણે જાતિ નો દાખલો ઓફલાઇન કેવી રીતે કઢાવવો તેની માહિતી મેળવી શું આપણે જાતિ નો દાખલો મામલતદાર કચેરી અને તાલુકા કચેરી દ્વારા જાતે અરજી કરીને મેળવી શકીએ.
- Step 1 : અરજદારે પોતાના તાલુકાની મામલતદાર કચેરી અથવા તાલુકા કચેરી ની મુલાકાત લેવાની રહેશે. ત્યાંથી તમારે જાતિ ના દાખલા માટેનું ફોર્મ મેળવી ફોર્મ ભરવાનું રહેશે. જાતિ ના દાખલા નું ફોર્મ Download
- Step 2 : ફોર્મ મેળવી યોગ્ય રીતે ફોર્મ ભરી તમામ જરૂરી આધાર પુરાવા જોડી યોગ્ય અધિકારી પાસે ફોર્મ જમા કરવાનું રહેશે
- Step 3 : તમે ફોર્મ જમા કરાવ્યાના એક દિવસ પસી તમારે જાતિ નો દાખલો લેવા જવાનું રહેશે.
જો તમારી પાસે કચેરી એ જવાનો સમય હોય તો તમે જાતિના દાખલા માટે ની અરજી તમારા તાલુકા કચેરીએ થી કરી શકો છો. હવે ઓનલાઇન જાતિ ના દાખલાની અરજી કેવી રીતે કરવી તેની માહિતી સરળ રીતે નીચે આપવામાં આવેલ છે તમે તે સ્ટેપ બાઇ સ્ટેપ ફોલો કરી શકો.
Jati no Dakhlo Online કેવી રીતે કઢાવવો તમામ માહિતી
આપણે ઉપર જોયું કે જાતિ ના દાખલા માટે કચેરીથી અરજી કેવી રીતે કરવી હવે આપણે જાતિ નો દાખલો ઓનલાઇન અરજી કરી કેવી રીતે મિલવી શસકીએ તેની માહિતી મેળવી શું. જાતિ નો દાખલો ઓનલાઇન મેળવવા માટે આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ નો ઉપયોગ કરવાનો રહેશે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી service ની અરજી ઓનલાઇન કરવામાં આવે છે તેમાંની એક service જાતિ નો દાખલા ની ઓનલાઇન અરજી પ્રકિયા છે તેની તમામ માહિતી નીચે સ્ટેપ by સ્ટેપ અપવમાં આવેલ છે.
step 1 : https://www.digitalgujarat.gov.in/ ની વેબસાઇટ પર જવુ
Step 2 : ડિજિટલ ગુજરાત પોર્ટલ ની લિન્ક તમને અપ આપવામાં આવેલ છે. તે લીંક દ્વારા તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જય તમારે login અથવાં રજીસ્ટર કરવું જરૂરી છે.
Step 2 : હવે login કરી તમારે Services ની અંદર જવાનું. Citizen Services ની અંદર જવાનું ત્યાં તમને ઘણી બધી ઓનલાઇન સર્વિસ જોવાં મળશે તેમાંથી તમારે જાતિ ના દાખલા માટેની સર્વિસ પસંદ કરવાની રહેશે તમે જે કેટેગરી માં આવતા હોય તે મુજબ તમારે પસંદ કરવાનું રહેશે. જેમ કે SC/ST/OBC વગેરે
Apply Online જાતિ ના દાખલ માટે ઓનલાઇન અરજી ફોર્મ કેવી રીતે ભરવું.
ઉપર આપણને ઘણી બધી service આપવામાં આવેલ છે તેમાંથી આપણે જાતિ ના દાખલા ની ઓનલાઇન સેવા પસંદ કરવાની રહેશે. ઉદાહરણ માટે આપણે અહી SEBC ઉપર ક્લિક કરી આગળ વધશું.
જેવા તમે Caste Certificate (SEBC) Directorate Developing Caste Welfare ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે મુજબ નું એક પેજ ખૂલસે તેના પર તમારે apply Online પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે.
ત્યાર બાદ જો તમે login કરેલ હસે તો direct application form ખુલશે અથવા જો તમે login કરેલ ના હોય તો તમારી સામે નીચે મુજબ એક પેજ ખૂલસે ત્યાં તમારે તમારું user id, password નાખી login કરી શકશો અથવા નવું રજીસ્ટર પણ કરી શકશો.
ઉપર મુજબ તમને Digital Gujarat Portal ઉપર એક login ફોર્મ જોવા મળશે તે મુજબ તમારે તમારું User ID અને Password નાખી તમારે Login કરવાનું રહેશે ત્યારબાદ તમને Jati No Dakhlo કઢાવવા માટે નું Form જોવા મળશે આ ફોર્મ માં આપવામાં આવેલ તમામ માહિતી તમારે સાચી અને સચોટ રીતે ભરવાની રહેશે.
જ્યારે તમે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર login કરી અને jati no dakhlo માટે અરજી કરશો ત્યારે તમને ઉપર મુજબ ફોર્મ આપવામાં આવશે આ ફોર્મ તમારે ઓનલાઇન ભરી તમામ ડોક્યુમેન્ટ upload કરી તમારે અરજદારે ફોર્મ submit કરવાનો રહેશે.
jati no dakhlo વિશે વધુ માહિતી
Jati No Dakhlo હાલ દરેક જગ્યાએ ખુબ જ જરૂરી આધાર પુરાવો થઈ ગયેલ છે જો તમે પણ અત્યાર સુધી જાતિનો દાખલો ના કઢાવ્યો હોય તો તમે Offline અથવા તો online જાતિના દાખલા ની અરજી કરી શકો છો અરજી કેવી રીતે કરવી, કેવી રીતે ફોર્મ ભરવું તેની તમામ માહિતી આ post ની અંદર આપવામાં આવેલ છે.
મિત્રો જો તમને આ article પસંદ આવે તો આ post ને જરૂર share કરજો જે લોકોને જાતિના દાખલા ની જરૂર છે અને તેઓને ખબર નથી કે જાતિ નો દાખલો કેવી રીતે કઢાવવો તો આ પોસ્ટ તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે
સરકારી યોજના :-