ikhedut portal registration 2023-24 યોજના માટે અરજી કેવી રીતે કરવી

ikhedut portal registration 2023-24 : નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ikhedut portal registration વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના શીએ ikhedut portal ઉપર રજીસ્ટર કેવી રીતે કરવું યોજના માટે અરજી કેવી રીતે કરવી એવી તમામ માહિતી આપણે જોવાની છે. જો તમે પણ એક ખેડૂત હોય અને તમે ikhedut portal registration વિશે તમામ માહિતી મેળવવા માંગતા હોવ તો આ પોસ્ટ ને અંત સુધી વાંચવા વિનંતી. 

કોઈ પણ યોજના ની માહિતી માટે આપણે તે યોજના અથવા તેના વિશે થોડીક માહિતી હોવી ખૂબ જરૂરી છે તો આપણે પ્રથમ ikhedut portal registration વિષે થોડીક માહિતી મેળવી શું. જેથી આપણે ikhedut portal વિષે માહિતી મળી રહે. 

ikhedut portal 2023-24 શું છે ikhedut portal registration 2023-24

“i-Khedut Portal 2023” is an online portal that was launched by the Government of Gujarat, India. The portal is aimed at providing various agricultural services and benefits to farmers and individuals involved in rural development.

i-Khedut Portal ખેડૂત મિત્રો ને કૃષિ, પશુપાલન, ઉદ્યાનીકૃષિ, kheti-vadi yojana, જમીન અને અન્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમો સંબંધિત સરકારી યોજનાઓ, સબ્સિડીઓ અને અન્ય મદદ પ્રોગ્રામો વિશેની માહિતી મળી પૂરી પાડવામાં આવે છે. આ એક સ્થાનીય Platform તરીકે કાર્ય કરે છે જ્યાં ખેડૂત લોકો વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકે છે અને તેમના અરજી ઓનલાઇન ચકાસી શકે છે.

આમ i-Khedut Portal ના માધ્યમ દ્વારા ખેડૂત સમુદાય ને યોગ્ય યોજના ના લાભ આપવા અને ખેતી ને લગટતી તમામ માહિતી ઓનલાઇન ખેડૂત સુથી પહોંચડવા નો ગુજરાત સરકાર નો એક પ્રયાસ છે. તો મિત્રો હવે આપણે જોઈશું કે ikhedut portal registration 2023-24 કેવી રીતે કરવું 

How to Online Apply on Ikhedut | ikhedut Portal | આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2022 | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2023-24| ikhedut Yojana in Gujarati

જો તમે i khedut portal વેબસાઈટ ઈમેલ અને પાસવર્ડ સાચવવા કે લોક કરવા માંગતા હોય તો ફોટા, વીડિયો અને તમારા ડોક્યુમેન્ટ્સને લોક કરવા માટે આ Calculator Lock App ડાઉનલોડ કરો

How To Online Apply For I-khedut Portal Registration 2023-24 | કેવી રીતે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી?

જો તમે ખેડૂત છો અને i-ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી તો મિત્રો ખેતી વાડી યોજનાનો લાભ લેવા માટે i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાં ની હોય છે. આ અરજી ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આપણે ઘરે બેઠા આવનારી તમામ યોજનામાં અરજી કેવી રીતે કરી સકાય તેની માહિતી મેળવવની છે.

અન્ય યોજનાnew - જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર પરિણામ ચકાશો

અરજી કરવામાટે મુખ્ય 10 સ્ટેપ છે. આ 10 સ્ટેપ ને સરખી રીતે સમજી ને આપણે i-khedut portal પર પોતાની જાતે અરજી કરી શકીએ સીએ. તો ચાલો જાણીએ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે step By Step આપવામાં આવેલ છે 

Step 1 : https://ikhedut.gujarat.gov.in/ website પર જવું 

ખેડૂત મિત્રો આપણે ઉપર જોયું કે ikhedut Portal શું છે હવે આપણે કોઈ પણ યોજના ની અરજી કરવા અથવા પોતાનું રજીસ્ટ કરવા માટે https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રેશે. 

અહી તમને નીચે ના ફોટો મુજબ યોજનાઓ વિભાગ માં જવાનું રેશે નીચે તમને એક ફોટો આપવામાં આવેલ છે તેવી રીતે કરવાનું રેશે. 

ikhedut portal registration 2023-24 માં તમારે રજીસ્ટર કરવા માટે પ્રાતઃ યોજના વિભાગ માં જવાનું રેશે ત્યાર બાદ આગળ ની પ્રકિયા કરવાની રહેશે આગળ નું Step નીચે આપવામાં આવેલ છે.
 
Step 2 : યોજના પસંદ કરો
ikhedut portal registration 2023-24
ikhedut portal registration 2023-24

ઉપર ફોટા મુજબ તમારે તમારી યોગ્ય યોજનાનો વિભાગ પસંદ કરવાનો રહશે 1. ખેતી-વાડી ની યોજનાઓ 2. પશુપાલનની યોજનાઓ 3. બાગાયતીની યોજનાઓ 4. મત્સ્ય પાલનની યોજનાઓ આવી રીતે 4 અલગ વિભાગ પાડવામાં આવેલ છે તમારા અનુરૂપ તમારે વિભાગ પસંદ કરવાનો રહશે. 

ikhedut portal registration વિભાગ અનુસાર અલગ યોજના 

તમે જે વિભાગ પસંદ કરશો તે અનુરૂપ તમને ને તે વિભાગ ની ચાલુ યોજના દર્શાવવામાં આવશે જે નીચે મુજબ હસે તમારે જે યોજનામાં ફોર્મ ભરવાનું હોય તે યોજના પસંદ કરવાની રહશે 

ikhedut portal registration 2023-24
ikhedut portal

ikhedut portal ઉપર અરજી કરવા માટે તમારે ઉપર મુજબ વિભાગ પસંદ કરી તેની અંદેર ની યોજના પસંદ કરી તેમ અરજી ફોર્મ ભરવાનું રહશે. ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે આપવામાં આવેલ છે 

step 4 : “અરજી કરો તેના પર ક્લિક કરો

તમે જે યોજના પસંદ કરી હોય તે યોજના ની અંદેર અરજી કરો ઉદાહરણ માટે તમને નીચે એક ફોટો આપવામાં આવેલ છે તે મુજબ અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે અમે અહી ટ્રેક્ટર ની ચાલુ યોજના માટે અરજી કરેલ છે તો હવે આપણે આગળ શું કરવું ટરની માહિતી મેળવીશું.

ikhedut portal registration

આઈ-ખેડૂત પોર્ટલ 2023-24 અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી 

આપણે ઉપર જોયું યોજના અને ચાલુ યોજના માં અરજી પ્રક્રિયા સુધી આપણે 4 સ્ટેપ જોયા હવે મહત્વના સ્ટેપ રૂપે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તે છે આ એક મહત્વનું સ્ટેપ છે એટલે મિત્રો ધ્યાનથી મહતીત ભરવી ખૂબ જરૂરી છે ચાલો અરજી માં ફર્મ કેવી રીતે ભરવું તેની માહિતી મેળવીએ. 

સ્ટેપ 1 : પસંદ કરો 

અહી તમને 2 ઓપ્શન આપવામાં આવશે જો તમે રજીસ્ટર અરજદાર હોવ તો હા અને જો તને રજીસ્ટર અરજદાર ના હોવ તો ના કરી આગળ વધવાનું રહેશે. આપણે નવી અરજી કરવાની છે એટલે ના કરી આગળ અવધવાનું છે. 

i khedut portal ikhedut portal registration

જ્યારે તમે પસંદ કરો તેના પર ક્લિક કરી આગળ વધશો એટલે તમારી સામે ઉપર મુજબ બીજું ફોર્મ ખુલશે જેના પર તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રેહશે. ત્યાર બાદ નવી અરજી કરવાનું ફોર્મ ખુલશે જ્યાં તમારે નવી અરજી કરવાની રેશે. 

આ પણ વાંચો –

સ્ટેપ 2 : નવી અરજી માટે અરજી ફર્મ ભરવું

જેવા તમે નવી અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે મુજબ નું ફોર્મ ખુલશે તમારે આ ફોર્મ માં સાચી અને સરખી રીતે તમારી માહિતી ભારવાની રહેશે. અરજદાર ની તમામ વિગત જેવી કે નામ, જાતિ, પિતાનું નામ, અટક, સરનામું જેવી તમામ વિગત જે નીચે ફોર્મ માં દર્શાવેલ છે તે અરજદારે ભરવાની રહેશે.

ikhedut portal registration

અહી ઉપર જે ફોર્મ આપ્યું છે તેના અમે વિભાગ પડેલ છે એટલે બીજો વિભાગ તમને નીચે આપવામાં આવેલ છે જે અનુસાર તમારે તમારી માહિતી ભરવાની રહેશે. 

આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી અરજી કેવી રીતે કરવી માહિતી 

વિભાગ 2 : બેંક ની વિગત 

ફોર્મ ભરતી વખતે તમારે બેંક ની વિગત ભરવાની હોય છે જે ફોર્મ દર્શાવેલ છે એટલે અરજદારે પોતાની બેંક વિગત ભરવી જરૂરી છે. બેંક વિગત કેવી રીતે ભરવી તેની માહિતી તમે નીચે ના ફોટો માં જોઈ શકો છો એટલે તમારે એ મુજબ અરજદારની બેંક ની માહિતી ફોર્મ મક ભરવાની રહેશે 

ikhedut portal registration
બેંક ની વિગત

વિભાગ 3 : જમીન ની વિગત અને રેશન કાર્ડ ની વિગત 

અરજદારે જમીન ની વિગત અને રેશન કાર્ડ ની વિગત ફોર્મ માં ભરવાની રહેશે એટલે અરજદાર ની માહિતી પ્રમાણે તમારે માહિતી ભરવાની રહેશે નીચે ફોટો આપવામાં આવેલ છે તેવી રીતે તમારે તમારી માહિતી ભરવાની રેશે.

ikhedut portal registration

આમ વિભાગ 1 થી 3 માં આપણે ikhedut portal registration એટલે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલ છે. હવે આપણે છેલ્લું સ્ટેપ જોશું આ સ્ટેપ પસી તમારું ikhedut portal registration થઈ જસે.

ikhedut portal registration Final Step તમારી અરજી સેવ કરો

અરજદાર ની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારે ફોર્મ માં જે કોડ દર્શાવેલ હોય તે નીચે આપેલ ફોટા પ્રમાણેના બોક્સ માં નાખી પોતાની અરજી ને સેવ કરવાની રહેશે. ત્યાર બાદ તમને જે અરજી ક્રમાંક મળે તે અરજી ક્રમાંક Confirm અરજી કરો તેના પર ક્લિક કરી ત્યાં નાખવાનો રેશે 

ikhedut portal registration
ikhedut portal registration final Step

અહી ઉપર તમને final Step આપવામાં આવેલ છે આ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારે અરજી Confirm કેવી રીતે કરવી તેના વિશે એક અલગ પોસ્ટ લખવામાં આવેલ છે તે પોસ્ટ જલ્દી અમારી વેબસાઇટ https://sarkarijobinsights.com પર મૂકવામાં આવશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે અમારા WhatsApp Group માં જોડાઈ શકો છો.

આખરી શબ્દ

મિત્રો આ પોસ્ટ માં આપણે ikhedut portal registration આપણે કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવી છે ikhedut portal પર કોઈ પણ યોજના માટે અરજી કેવી રીતે ફોર્મ કેવી રીતે ભરવું અને યોજના ની લાભ કેવી રીતે લેવો તેની તમામ માહિતી આ પોસ્ટ માં આપવામાં આવેલ છે. 

જો તમને આ માહિતી પસંદ આવે તો તમારા અન્ય ખેડૂત મિત્રો અને બીજા લોકો સુથી જરૂર પહોંચાડજો જેથી દરેક ખેડૂત મિત્ર પોતાની જાતે યોજના નો લાભ લેતા સીખી જે અને કોઈ પણ યોજના ની અરજી પોતાની જાતે કરી શકે પોસ્ટ વાંચવા બદલ તમારો ખૂબ આભાર 

talatimantri.in તમને દર રોજ અવિજ નવી માહિતી આપવામાં આવે છે જો તમે કયાં નવી જાણકારી મેળવવા માંગતા હોવ તો અમારા આ બ્લોગ ને બૂકમાર્ક કરીને રાખી શકો છો.

આ પણ વાંચો –

FAQ સવાલ જવાબ  

i-khedut Portal શું? છે

આઈ ખેડૂત પોર્ટલ ખેડૂત ને લગતી તમામ માહિતી અને યોજના ની ઓનલાઇન અરજી કરવાનું માધ્યમ છે

આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ખેડૂતો માટે ઈ ખેડૂત પોર્ટલની https://ikhedut.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.

યોજના માટેની અરજી કેવી રીતે

યોજનાની અરજી કરવા અથવા ખેડૂત રજીસ્ટર કરવા ની આખી પ્રકિયા ઉપર પોસ્ટ માં આપવામાં આવેલ છે

i-khedut Portal નો ઉદેશ્ય શું છે ?

આ પોર્ટલનો ઉદ્દેશ્ય ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.

Leave a Comment