Gyan Sadhana Scholarship 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

Gyan Sadhana Scholarship 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના : ગુજરાત સરકાર દ્વારા Gyan Sadhana Scholarship 2023-24 ના ફોર્મ ભરવાના ચાલુ થય ગયેલ છે. આ યોજના ના માધ્યમ થી વિદ્યાર્થી ને રૂપિયા 25000 ની સહાય મળવા પાત્ર છે. Gyan Sadhana Scholarship નો લાભ મેળવવા માટે વિદ્યાર્થી યે સ્કોલરશીપ પરીક્ષા આપવી ફરજીયાત છે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 માટે તમામ જરૂરી માહિતી જેવી કે ફોર્મ કેવી રીતે ભરવુ, ક્યા ડોક્યુમેન્ટ ની જરૂર પડે, ક્યાર ધોરણ ના વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકે તમામ ઉપયોગી માહિતી તમને આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે જો તમે આ યોજના નો લાભ લેવા માંગતા હોવ તો આ પોસ્ટ ને સંપૂર્ણ વાંચવા વિનંતી.

ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે જો તમે પણ તમારી દીકરી માટે વાહલી દીકરી યોજના માં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહી ક્લિક કરો 

Gyan Sadhana Scholarship 2023
Gyan Sadhana Scholarship 2023

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રગતિ સ્કોલરશીપ, સક્ષમ શિષ્યવૃત્તિ યોજના વગેરે ચાલે છે. તો રાજ્ય સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે.

Gyan Sadhana Scholarship 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

Gyan Sadhana Yojana is a scheme of Gujarat government to provide scholarship up to 25000 to students of class 9 to 12. As per the policy of the central government, the students who have passed the 8th standard examination in this scheme are given the benefit of this scheme.

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને નાણાકીય લાભ સંબંધિત યોગ્ય તકો પૂરી પાડવાનો છે અને તેઓ 9મા ધોરણમાંથી સ્નાતક થયા પછી પણ તેમનું શિક્ષણ ચાલુ રાખવા માંગે છે. 9મા અને 10મા ધોરણમાં ભણતા લોકોને 20000 રૂપિયા આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરી રહ્યાં છે તેમને 25000 રૂપિયા આપવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના નો લાભ ક્યા વિદ્યાર્થી ને મળવા પાત્ર છે

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
  • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.
  • 10th Class Result Date

How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Here are the steps for applying to the Gyan Sadhana Scholarship Exam:

  1. Visit the official website of the State Examination Board of Gujarat at sebexam.org or go through the direct link, given below
  2. Click on the ‘Gyan Sadhana Scholarship‘ link on the home page which is displayed under the latest notification section.
  3. Enter your child’s unique ID and then you need to submit the application form accordingly. 
  4. Upload all of the documents and click on the submit button.
  5. After uploading all of the details, you can click on the Report option and you can now download the application. 
  6. Take a printout of the Nominal Roll and submit the in the O/o the District Educational Officer concerned. 
  7. Two sets of Nominal Rolls attested by the Head of the Institution concerned. Application of each candidate attested by the Head of the Institution concerned (Attested copy of Caste and Medical Certificate in case of SC/ST/PH should be enclosed) with Original Challan.

Gyan Sadhana Scholarship પરીક્ષા નું માળખું

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે MCQ માં તમારે પરીક્ષા આપવાની રહેશે.
  • આ પરીક્ષા નુ પેપર 120 માર્કનું અને સમય 150 મિનિટનો રહેશે.
  • પરીક્ષા તમે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકો છો.

ગુજરાત સરકારની વિવિધ યોજના જેવી કે વહાલી દીકરી યોજના, સમરસ હોસ્ટેલ પ્રવેશઈ સમાજ કલ્યાણ યોજના અને બીજી ઘણી બધી યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માં આવે છે   

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કસોટીનો પ્રકાર

કુલ પ્રશ્નો

કુલ ગુણ

1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી

40

40

2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી

80

80

Important Links For Apply Online

Apply Online for Gyan Sadhna Scholarship
Download Notification
Official Website-sebexam.org

જરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ યોજના , સરકારી ભરતી , પુસ્તક ની પીડીએફ , નવી માહિતી , ખેતી ને લગતી માહિતી અને બીજું ઘણું બધુ તમને અહી આપવામાં અવસે જો તમે પણ દરરોજ માહિતી મેળવવા માંગતા હોવ તો મુલાકાત લેતા રહો તલતિમંત્રી.ઈન ની અહી તમે નવી માહિતી આપવામાં આવશે. આભાર 

જો તમને કોઈ પ્રોબ્લેમ ઊભો થતો હોય કે તમારા મનમાં કોઈ સવાલ હોય તો તમે અમને નીછે કોમેન્ટ કરી ને જણાવી શકો છો.

તમારા કેટલાક સવાલ ના જવાબ

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ કઈ છે? 

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ https://www.sebexam.org છે.

યોજના માં કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે? 

જે બાળકો પરીક્ષા પાસ કરે અને તેનું નામ મેરીટ માં આવે તો તેને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

Gyan Sadhana Scholarship માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે? 

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે છેલ્લી તારીખ 26/05/2023 છે.

Gyan Sadhana Scholarship ની પરીક્ષા ની તારીખ શું છે? 

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરીક્ષા ની તારીખ 26/05/2023 છે

2 thoughts on “Gyan Sadhana Scholarship 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના”

  1. જ્ઞાન સાધના સ્કોલરશીપ ની ચુકવણી વખતે દસ્તાવેજો ની ખરાઈ સમયે વિદ્યાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે કે પિતા નું હોય તો ચાલે

    Reply

Leave a Comment