Gujarat Na Jilla Mcq ગુજરાત ના જિલ્લા પ્રશ્નો જનરલ નોલેજ

Gujarat Na Jilla Mcq ગુજરાત ના જિલ્લા પ્રશ્નો ઉપયોગી – 2023 આજે ગુજરાત ના જિલ્લા ના ઉપયોગી પ્રશ્નો વિશે સર્ચા કરવાની છે જે આવનારી પરીક્ષા માં ઉપયોગી થાય, Most usefull Mcq Related to Gujarat district in this article we share with you Gujarat state Mcq .

Most Usefull Gujarat state MCQ ( Gujarat na jilla mcq latest ) best mcq Gujarat na jilla Mcq Usefull mcq test Gujarat na jilla 2022 ગુજરાત ના જિલ્લા પ્રશ્ન સંગ્રહ આવનારી પરીક્ષા માટે ઉપયોગી ગુજરાત ના જિલ્લા પ્રશ્નો. Gujarat Na jilla Mcqs

Gujarat Na Jilla Mcq Most Usefull IMP Questions

વિદ્યાર્થી મિત્રો નીચે તમને ગુજરાત ના જિલ્લા ના ઉપયોગી પ્રશ્નો જવાબ સાથે આપેલ છે જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે Gujarat Na Jilla Mcq Given bellow Now this is Usefull for Upcoming exam Note down this s in your note.

Gujarat na jilla mcq
Gujarat na jilla mcq

1.લુણી નદી પુષ્કર પાસેથી ઉદભવે છે નીચે પૈકી ક્યાં વહી જાય છે
(A) કચ્છના રણમાં
(B) ખંભાતના અખાત માં
(C) અરબી સમુદ્રમાં
(D) સાંભળ તળાવમાં

2.ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે
(A) કચ્છ
(B) વડોદરા
(C) ભાવનગર
(D) બનાસકાંઠા

3.ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે
(A) વલસાડ
(B) જુનાગઢ
(C) વિરપુર
(D) કચ્છ

4.ગુજરાતના કયા જિલ્લામાં ચુનાના પથ્થરનો સૌથી મોટો અનામત જથ્થો રહેલો છે
(A) કચ્છ
(B) બનાસકાંઠા
(C) સાબરકાંઠા
(D) પાટણ

5.નીચેના વિધાનો વાંચો…
1) કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર ભારતનું સૌથી મોટું સુરક્ષિત જેવું ક્ષેત્ર છે
2) આજે ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે
(A) ફક્ત એક સાચું છે
(B) એક અને બે બંને સાચા છે
(C) ફક્ત બે સાચું છે
(D) એક અને બે પૈકી કોઈ સાચા નથી

6.‘ખારો’ ‘ખારાશરી’ અને ‘લાણાસરી’ શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે
(A) રણપ્રદેશ
(B) શેરડી ના ઉત્પાદન
(C) રણના ઉત્પાદન
(D) કચ્છી ફરસાણ

7.“સિર ક્રિક ” ગુજરાત રાજ્ય અને પાકિસ્તાનના કયા પ્રાંત વચ્ચેની સીમા રચના કરે છે
(A) સિંધ
(B) પેશવાર
(C) મુલતાન
Dરાવલપિંડી

8.સુરખાબના પ્રજનન માટેનું સ્થળ સુરખાબ નગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
(A) કચ્છ
(B) નળ સરોવર
(C) પીરોટન ટાપુ
(D) વેળાવદર

9.કયુ પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જોવા મળે છે
(A) ઘોળખર
(B) ઘુડખર
(C) જંગલી બિલાડી
(D) નીલગાય

ગુજરાત ના જિલ્લા Mcq Question 2023

10.હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોરાવીરા કયા જિલ્લામાં આવેલું છે
(A) અમદાવાદ
(B) કચ્છ
(C) પોરબંદર
(D) વિરમગામ

Abhyam payo Book pdf તલાટી મંત્રી પરીક્ષા ની તારીખ
Gujarat general knowledge pdf તલાટી મંત્રી પરીક્ષા પદ્ધતિ
gujarat ni asmita book pdf ગુજરાત સરકાર યોજના
Talati Mantri Study pdf વન વિભાગ પરીક્ષા બુક લિસ્ટ
Forest Guard syllabus ગુજરાત પોલીસ મેરીટ લિસ્ટ

11.કચ્છનું ક્યુ શહેર મુસલમાનોનો યાત્રાધામ છે
(A) મીરા દાતાર
(B) ભડીયાદર
(C) દાતાર
(D) હાજીપીર

12.ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યુ છે
(A) કંડલા
(B) દહેજ
(C) પોરબંદર
(D) પીપાવાવ

13.નીચે પૈકી કયું વૈધાનિક નગર નથી
(A) અંકલેશ્વર
(B) અંજાર
(C) જુનાગઢ
(D) મુન્દ્રા

14.ગુજરાત નું પ્રસિદ્ધ નારાયણ સરોવર ક્યાં જિલ્લા માં આવેલ છે
(A) કચ્છ
(B) ભાવનગર
(C) મોરબી
(D) સુરેન્દ્રનગર

15.કચ્છના નીચે પૈકી કયા બેટમાં ધોરાવીરા આવેલ છે.
(A) બેલા
(B) ઘરીદ
(C) વિરામ
(D) એક પણ નહિ

16.કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિશે તે સારું રાખેંગાર જી ( 1876-1941 ) દ્વારા નીચેના પૈકી કયા બંદરોનો વિકાસ કરવામાં આવ્યો?
(A) માંડવી
(B) કંડલા
(C) ભચાઉ
(D) કોટેશ્વર

IMP Gujarat Na Jilla Mcq Test Question

17.કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે
(A) જખ નો મેળો
(B) રવેચીનો મેળો
(C) ભાડભૂતનો મેળો
(D) ચિત્ર વિચિત્ર નો મેળો

18.કાળો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે
(A) સાબરકાંઠા
(B) જામનગર
(C) ભાવનગર
(D) કચ્છ

19.આ સ્થળે ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ આવેલા છે તથા અહીંની રૂકમાવતી નદી ના કિનારે મેળો ભરાય છે
(A) સુથરી
(B) રામપર વેકરા
(C) કંથકોટ
(D) જખો

20.દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત તેઓ ધીણોધર ડુંગર કયા જીલ્લામાં આવેલો છે
(A) કચ્છ
(C) અમરેલી
(C) વેરાવળ
(D) જુનાગઢ

21.અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે
(A) કચ્છ
(B) અમરેલી
(C) વેરાવળ
(D) ગીર સોમનાથ

22.ગુજરાત નું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે
(A)ભુજ
(B)પાટણ
(C)અમદાવાદ
(D)સુરત

Jilla Mcq IMP Question with Answers

23.રાપર તાલુકા સંદર્ભે કઈ બાબત સાચી નથી.
(A) કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસ યુક્ત દાખલા તરીકે ઓળખાતો જંગલ નો પટ્ટો તૈયાર કરાવ્યો હતો
(B) તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ છે
(C) તાલુકાની બાદરગઢ પાંચની ટેકરીઓમાંથી લાકડીયા વાળી નદી નીકળે છે
(D) દંભુડા ગામ નજીક ટેકરીઓમાંથી સુતી નદી નીકળે છે જે ૪૦ કિલોમીટર વહીને કચ્છના નાના રણમાં સમાઇ જાય છે

24.નીચે પૈકી ક્યુ અભ્યારણ ગુજરાત ના કચ્છ જિલ્લામાં આવેલું નથી
(A) ચિંકારા અભયારણ્ય
(B) કાળિયાર અભ્યારણ
(C) સુરખાબ અભ્યારણ
(D) ઘુડખર અભ્યારણ

Abhyam payo Book pdf તલાટી મંત્રી પરીક્ષા ની તારીખ
Gujarat general knowledge pdf તલાટી મંત્રી પરીક્ષા પદ્ધતિ
gujarat ni asmita book pdf ગુજરાત સરકાર યોજના
Talati Mantri Study pdf વન વિભાગ પરીક્ષા બુક લિસ્ટ
Forest Guard syllabus ગુજરાત પોલીસ મેરીટ લિસ્ટ

25.ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે
(A) પાન્ધ્રો
(B) અંબાજી
(C) સોરઠ
(D) ડાંગ

26.એશિયા ખંડમાં ઉગતા ઘાસ માં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે
(A) મધ્ય ગુજરાતના ચરોતર વિસ્તાર
(B) ઝાલાવાડ વિસ્તાર
(C) કચ્છનો બન્ની વિસ્તાર
(D) સોરઠ વિસ્તાર

27.સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે
(A) વેરાવદર
(B) ભાવનગર
(C) વિરપુર
(D) કચ્છ

કચ્છ જિલ્લો Mcq પ્રશ્નો Jilla mcq Question

28.જેસલ-તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે
(A) રાપર
(B) બારી મુંડા
(C) અંજાર
(D) લખપત

29.કચ્છ જિલ્લામાં આવેલા પાન્ધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે
(A) જીપ્સન
(B) લિગ્નાઇટ કોલસો
(C) અશુદ્ધ લોખંડ
(D) ડાયનોસોરના અવશેષો

30.નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે
(A) જામનગર
(B) દેવભૂમિ દ્વારકા
(C) પોરબંદર
(D) કચ્છ

Gujarat Na Jilla Mcq : વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ માં આપડે ઉપયોગી એવા 30 ગુજરાત ના જિલ્લા ના પ્રશ્નો જોયા જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. જો અવાજ નવા પ્રશ્નો તમે દરરોજ મેળવવા માંગતા હોવ તો જોડાયેલા રહો Talati mantri સાથે અહીં આવી જ માહિતી મુકવામાં આવે છે.

Gujarati Gk Quiz જો તમે અલગ અલગ વિષય ની Quiz આપવા માંગતા હોય તો આજેજ તમારા મોબાઇલ માં install કરો Gujarati Gk Quiz Android App ને જ્યાં તમને મળશે 10000+ વધારે પ્રશ્નો બધા વિષય સાથે.

Leave a Comment