Gujarat Forest bharti ભરતી જાહેર ( વન રક્ષક ) Recruitment 2022 For 823 Posts Welcome students Gujarat government new recruitment notification is out now Gujarat Forest bharti ભરતી જાહેર ( વન રક્ષક ) Recruitment 2022 For 823 Posts Gujarat Forest Guard Recruitment 2022 Notification Out Soon for OJAS Gujarat Vanrakshak this is official news form Gujarat government.
After final notification is out students can aply for Gujarat Forest Guard ભરતી જાહેર ( વન રક્ષક ) Recruitment 2022 For 823 Posts in
Gujarat Forest Guard ભરતી જાહેર ( વન રક્ષક ) Recruitment 2022 For 823 post
The announcement regarding the direct recruitment in the forest department by the Gujarat government has come in the news. Official date has not been released yet Recruitment 2022 For 823 Posts Now is golden opportunity for the forest department preparing student who can fill all student forms who are 12th passed and want to get job in forest department. All 12pass students can apply in this Exam Gujarat Forest bharti
Gujarat Forest bharti ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ માં સીધી ભરતી કરવા અંગેની જાહેરાત સમાચાર માં આવી છે. Official તારીખ આવી ગયેલ છે થોડા સમય માં ફોર્મ ભરવાની તારીખ 01/11/2022 કરવામાં આવશે. Talatimantri.in ઉપર જયારે Official જાહેરાત કરવા આવશે એટલે અમે તમને update કરી દઈશુ.
Gujarat Forest Guard Bharti 2022 2023 – Notification Overview
Recently Gujarat home Mister Announce Gujarat Forest Bharti 2022 2023 official Date is Not Announced. Detail Given bellow.
પરીક્ષા વિભાગ: | Gujarat Forest Department (ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ) |
ખાલી રહેલ જગ્યા: | 823 જગ્યા |
જાહેરાત નંબર: | vanvibhag/2022-23 |
ભરતી નામ: | Forest Guard (Van Rakshak/ વન રક્ષક) |
કેટેગરી: | ગુજરાત સરકાર |
જોબ પ્લેસમેન્ટ: | ગુજરાત માં |
ઓનલાઇન: | online ojas |
ફોર્મ તારીખ : | 01 November to 15 November 2022 |
પરીક્ષા ની તારીખ: | જાહેર થયેલ નથી |
ફિજિકલ પરીક્ષા: | જાહેર થયેલ નથી |
પગાર: | 05 years fix pay |
લાયકાત: | 12th pass |
ઉંમર: | 18 to 33 years |
ફોર્મ ફી: | Rs. 100/- |
સિલેકશન પ્રોસેસ: | Written Test, Physical Test & CPT |
ઓફીસીયલ વેબસાઈટ: | www.forests.gujarat.gov.in |
OJAS Online Portal: | www.ojas.gujarat.gov.in |
12pass Students apply This Job Form Fill up date Announced soon after students can fill up form in www.ojas.gujarat.gov.in for Gujarat Forest Guard exam date and call later after form fill up completed
Other information
- gujarat general knowledge shahezad kazi
- gujarat government yojana list in gujarati pdf
- Gujarati Sahitya Mcq
- Mano vigyan MCQ
- Gujarati Gk MCQ Quiz
- Niraj Bharvad Math book Gujarati
- Book For Talati Cum Mantri
- Talati Mantri Exam Date 2023
વન રક્ષક લાયકાત OJAS Gujarat Vanrakshak Jobs 2022
વન રક્ષક લાયકાત : Gujarat Forest Job Vanrakshak Eligibility Criteria for OJAS Gujarat Vanrakshak Jobs 2022 માટે ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહ માંથી સાઇન્સ, કૉમર્સ, આર્ટ કોઈ પણ માધ્યમ ના વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે.
શેક્ષણિક લાયકાત :-
- Higher Secondary School Certificate (HSC pass/ 12th pass) or its equivalent qualification from a recognized Board or Institute.
- Must have complete knowledge of Gujarati, Hindi Language or both the languages. Must have a basic knowledge of Computer.
AGE LIMIT (as on 15th Nov, 2022):-
-
- Above 18 years & below 33 years is the age limit for Vanrakshak Bharti.
- The age relaxation will be applicable for reserved categories, i.e. SC, ST, SEBC, etc., as per norms of the State Government.
ફિજિકલ ને લગતો chart તમને નીચે આપેલ છે. તેમાં તમામ પ્રકાર ની જાણકારી આપેલ છે જે મહિલા, પુરુષ ઉમેદવાર માટે ઉપયોગી થશે ગુજરાત વન રક્ષક ની પરીક્ષા માં ફોર્મ ભરવામાં ઉપયોગી થશે Gujarat Forest Job નોટિફિકેશન આવી ગયેલ ટૂંક સમય માં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે.
Events | Other Categories | Gujarat SC/ ST Candidates | ||
Male | Female | Male | Female | |
Height | 163 cms | 150 cms | 155 cms | 145 cms |
Chest | 79 cms | N/A | 79 cms | N/A |
Chest (expanded) | 84 cms | N/A | 84 cms | N/A |
Weight | 50 kg | 45 kg | 50 kg | 45 kg |
NOTE: છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ (પાંચ) સેન્ટી મીટર હોવો જરૂરી છે. |
How to Apply OJAS Gujarat Forest Guard (વન રક્ષક ) Online Application Form 2022
ઘણા વિદ્યાર્થી મિત્રોને ને ફોર્મ ભરવા માં તકલીફ થતી હોઈ છે તેમના મનમાં કેટલાય પ્રશ્નો ઉદભવતા હોઈ છે ફોર્મ ભરતી વખતે એટલે વનરક્ષક Gujarat Forest Guard નું ફોર્મ કેવી રીતે ભરવુ તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે જે તમામ વિદ્યાર્થી મિત્રોને ને ઉપયોગી થશે
- step 1: જો તમે પેહલી વખત સરકારી નોકરી માટે ફોર્મ ભરતા હોય તો તમારે www.ojas.gujarat.gov.in તમારું રેજીસ્ટ્રેશન કરવું જરૂરી છે
- step 2: Press on the “OJAS Gujarat Van Rakshak Advt. 2022 ” download link given on the home page.
- step 3: જો ojas માં રજીસ્ટર કરેલ હશે તો તમારી જન્મ તારીખ અને રજીસ્ટ્રેશન નંબર વડે ફોર્મ ભરી શકશો
- step 4: હવે જે ફોર્મ open થાય તેની detail સરખી રીતે ભરી આગળ વધો
- step 5: બધી માહિતી યોગ્ય છે તેની શકાસણી કરો
- step 6: Final ફોર્મ submit કરો એટલે એક pdf file તમને મળશે.
- step 7: જે pdf file તમને મળે તે સાચવી ને રાખો અથવા પ્રિન્ટ કઢાવી લ્યો
- step 8: આવી રીતે વન રક્ષક નું ફોર્મ ભરી શકશો
ગુજરાત વનરક્ષક Gujarat Vanrakshak Pay Scale/ Salary
Rs. 19,950/- per month till first 05 (five) years after recruitment.Those who recruited will get a Pay Band of Rs. 05,200/- to Rs. 20,200/- along with Rs. 01,800/- Grade Pay and other allowances. Refer official notification for detailed information on scale of pay
ઉપયોગી માહિતી
- Study Material for Talati Cum MantriMantri
- Gujarati Sahitya Yuva Upnishad Book
- Niraj Bharvad Math book Gujarati
- Gujarat No Itihas Pdf Notes
- Talati Mantri Old Paper
જેમ તમને બઢતી મળશે તે પ્રમાણે તમારું પગાર ધોરણ પણ ઉચ્છુ જતું જશે. પ્રથમ 5 વર્ષ માટે તમારે ફિક્સ પગાર માં કામ કરવાનું રહેશે ત્યાર બાદ નિયમ પ્રમાણે તમારા પગાર ધોરણ માં વધારો થશે.
Gujarat Forest Guard ( વન રક્ષક ) Selection Process 2023
About Selection Criteria: Candidates will be selected for Gujarat Vanrakshak Posts only after qualifying in the following selection tests
-
- OMR based Written Examination = 100 marks
- Physical Fitness/ Efficiency Test (PFT/ PET)
- Waking Test
- Personal Interview/ Document Verification
- Medical Test
after all test Clear You Get Official Joining Later Form Forest Department And You Can Get Your job in Vanrakshak as Forest guard Job
વન રક્ષક ભરતી 2023 final નોટિફિકેશન Gujarat Forest Guard
Gujarat Forest bharti વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ભરતી પ્રકિયા હજુ ચાલુ થયેલ નથી ફોર્મ ભરવાની તારીખ બહાર પાડવામાં આવેલ નથી જો તમે Lastest update મેળવવાં માંગતા હોવ તો અમારા web portal સાથે જોડાયેલ રહો જેથી નવીનતમ માહિતી તમને મળતી રહે.
જો તમે ફોર્મ ભરવા ન માંગતા હોવ તો આ માહિતી બીજા મિત્રોને મોકલો જેથી બીજા પણ ફોર્મ ભરી શકે આવનારી કોઈ પણ ભરતી ની માહિતી અને મટીરીયલ માટે જોડાયેલ રહો talatimantri.in સાથે.
જો તમારા મન માં કોઈ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ box માં જણાવી શકો છો અમે તમારા દરેક સવાલ નો જવાબ જરૂર આપીશુ. Gujarat Forest bharti 2023
Forest bharti Gujarat
ભરતી ક્યારે આવશે?
સમાચાર માં નોટિફિકેશન આવી ગયેલ છે ટૂંક સમય માં ફાર્મ ફરવાની તારીખ 01/11/2022
12 પાસ માં કેટલા % હોવા જોયે?
એવુ કોઈ ફિક્સ નથી તમે પાસ હોવા જરૂરી છે
તૈયારી કેવી રીતે કરવી?
Gujarat Forest bharti વન વિભાગ ની તૈયારી ને લગતી એક અલગ post ટૂંક સમય માં પબ્લિશ કરવામાં આવશે
પરીક્ષા ક્યારે આવશે?
કોઈ સોક્કસ તારીખ નો કહી શકાય ફોર્મ ભર્યા પસી 2-3 મહિના માં આવી શકે.
મેડિકલ મા નોકનિ નુ કસુ હોય..?
હા.. ફોરેસ્ટ ની જાહેરાત પ્રમાણે નોકની.. શારીરીક ખામી ધરાવતા ઉમેદવાર ને અયોગ્ય ગણવામાં આવશે.
Sar forest ma pass thavu che