E Samaj Kalyan Portal Registration 2023 ઈ સમાજ કલ્યાણ પોર્ટલ

E Samaj Kalyan Portal Registration 2023 ઈ સમાજ કલ્યાણ પોર્ટલ નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના શીએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટર કેવી રીતે કરવું પોતાનું ખાતું કેવી રીતે ખોલવું  ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. 

E Samaj Kalyan Portal Registration
E Samaj Kalyan Portal Registration

e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat | Registration NGO Login  SJED Gujarat e-Samajkalyan એક મહત્વનું પોર્ટલ છે, સરકારી યોજના નો લાભ લેવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપેર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ શું છે. કઈ કઈ  યોજનાં નો લાભ લેવા માટે આ પોર્ટલ નો ઉપયોગ કરવામાં આવે છે આવી તમામ જાણકારી આપણે આ પોસ્ટ ના માધ્યમ થી મેળવવાના શીએ. 

E Samaj Kalyan Portal શું છે ?

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. આ વિભાગ મુખ્યત્વે સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે સામાજિક આર્થિક કલ્યાણના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. E Samaj Kalyan Portal Registration

અનુસૂચિત જાતિઓ, વિચરતી જાતિઓ, વિમુક્ત જનજાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ માટે શિક્ષણ, આર્થિક ઉત્થાન, આરોગ્ય આવાસ વગેરે માટે અનેક વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકે છે.

અનુ.જાતિના ખેડૂતો, આવાસ યોજનાઓ, પંચાયત અને સામુદાયિક વિકાસ, ગ્રામીણ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન યોજનાઓ, શિક્ષણ, વન અને પર્યાવરણ યોજનાઓ વગેરેને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ સાથે વિશેષ ઘટક યોજનાનો અમલ કરે છે

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય સમાજના વંચિત વર્ગની વ્યક્તિઓના આર્થિક વિકાસ અને સશક્તિકરણની ખાતરી કરવાનું છે. E Samaj Kalyan Portal Registration

  • અનુસૂચિત જાતિ
  • વિકસતી જાતિઓ
  • સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો
  • લઘુમતી સમુદાયો
  • શારીરિક અને માનસિક રીતે અશક્ત વ્યક્તિઓ
  • આ વિભાગ દ્વારા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃદ્ધો માટે પણ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

E Samaj Kalyan Portal Registration કેવી રીતે કરવું સંપૂર્ણ માહિતી 

જો તમે પણ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ના માધ્યમ થી સરકારી યોજન લાભ લેવા ઇચ્છતા હોવ તો તમારે આ પોર્ટલ ની અન્યદેર પોતાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ E Samaj Kalyan Portal Registration  ની સંપૂર્ણ માહિતી આ આર્ટિક્લ ની અંદર આપવામાં આવેલ છે એટલાં માટે આ પોસ્ટ ને ધ્યાન પૂર્વક વાંચવા નમ્ર વિનંતી જો Registration કરવામાં કોઈ પણ પ્રકાર ની સમસ્યા ઊભી થતી હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સ માં જણાવવા વિનંતી 

પ્રિય વાંચકો ઈ સમાજ કલ્યાણ ના પોર્ટલ ઉપેર રજીસ્ટર કરવા માટે તમે તમારું આધાર કાર્ડ તમારી પાસે રાખો તમામ જરૂરી ડોકયુમેંટ તમારી પાસે હોવા જોઈએ જેવા કે તમારું આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર, સરનામા નો પુરાવો વગેરે તો ચાલો હવે E Samaj Kalyan Portal Registration કેવી રીતે કરવું ? તેની માહિતી મેળવીએ 

Step :- 1 ઈ-સમાજ કલ્યાણ ની official વેબસાઇટ ઉપર જવું 

પ્રથમ સ્ટેપ માં તમારે  e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો. એટલે તમે ઈ સમાજ કલ્યાણ ની offical વેબસાઇટ ઉપર જાસો  ત્યારબાદ e-SamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક પર ક્લિક કરવું.

જેવા તમે ઈ સમાજ કલ્યાણ ની official website ઉપર જાસો એટલે તમને ઉપેર મુજબ હોમ પેજ જોવા મળસે ત્યાં તમારે તમારું રજીસ્ટર કરવું ફરજિયાત છે આગળની માહિતી નીચે મુજબ આપેલ છે. 

e Samaj Kalyan Official Website Click Here
New User Registration Apply Now
New NGO Registration Apply Now
e Samaj Kalyan Application Status Click Here

ઉપર આપેલ ટેબલ ના માધ્યમ દ્વારા તમે સમાજ કલ્યાણ ની વેબસાઇટ ઉપર પહોંચી તમારું અકાઉંટ રજીસ્ટર કરી શકો છો. જો કોઈ પ્રોબ્લેમ ઉપલબ્ધ થાય તો નીચે કમેંટ કરી જણાવવા વિનંતી.

Step :- 2 ઈ-સમાજ કલ્યાણ ફોર્મ કેવી રીતે ભરવું વિગત વાર 

પ્રથમ સ્ટેપ માં તમે પોર્ટલ ની official વેબસાઇટ માં પોહચી નવું ખાતું રજીસ્ટર કરવા ક્લિક કરશો એટલે તમારી સામે એક ફોર્મ ખૂલસે તેને તમારે સંપૂર્ણ રીતે ભરવાનું રહસે ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી નીચે મુજ આપવામાં આવેલ છે. 

સમાજ કલ્યાણ પોર્ટલ

પોર્ટલ ના હોમ પેજ ઉપેર પોહચી જેવા તમે New User? Please Register Here! ક્લિક કરશો એટલે તમારી સામે ઉપર ના ફોટો પ્રમાણે એક ફોર્મ ખુલશે આ ફોર્મ ને ધ્યાન મુજબ ભરવા માટે તમામ સ્ટેપ્સ પૂર્ણ કરવા જરૂરી છે detail માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે યોગ્ય રીતે ફોર્મ ભરવા વિનંતી.

  • અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.
  • અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો.
  • અરજદારની જન્મતારીખ પસંદ કરો.
  • અરજદારનો આધારકાર્ડ નંબર લખો.
  • અરજદારનું Email ID  (જો હોય તો) લખો.
  • અરજદારની જાતિ (Caste) પસંદ કરો.
  • અરજદારનો મોબાઈલ નંબર લખો.
  • ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.
  • પાસવર્ડ ફરીથી લખો.
  • તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.

ઉપર આપેલ તમામ વિગતો ને ધ્યાન પૂર્વક ફોર્મ માં ભરવું ફોર્મ ભરતી વખતે જો કોઈ સમસ્યા ઊભી થાય તો નીચે કમેંટ કરવા વિનંતી

step :- 3 ફોર્મ કન્ફર્મ કરવું E Samaj Kalyan Portal Registration

e-samaj-kalyan-portal-registration

Register ના button પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઉપર આપેલ ફોટા પ્રમાણે એક window ઓપન થસે ત્યાં તમે ફોર્મ કન્ફર્મ કરવું ખૂબ જરૂરી છે. જો તમારે ફોર્મ માં સુધારા કરવા હોય તો તમે ફોર્મ ને કેન્સલ પણ કરી શકો છો.

detail કન્ફર્મ કર્યા પસી આગળ શું કરવું E Samaj Kalyan Portal Registration

E Samaj Kalyan Portal Registration કન્ફર્મ કર્યા બાદ તમારી પાસે UserID અને Password હસે તેના માધ્યમ દ્વારા તમારે ઈ-સમાજ કલ્યાણ ની વેબસાઇટ ઉપર તમારી પ્રોફાઇલ સંપૂર્ણ ભરવાની હોય છે ઉપેર આપેલ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ આગળ તમારે નીચે મુજબ ના થોડા સ્ટેપ પૂર્ણ કરવાંના હોય છે જે ખૂબ જરૂરી છે

  • login કેવી રીતે કરવું 
  • User Profile માં સુધારા-વધારા કરવા
  • યોજના માટે આવેદન કેવી રીતે કરવું 
  • અરજી કન્ફર્મ કેવી રીતે કરવી 

ઉપેર આપેલ સ્ટેપ તમારા માટે ખૂબ મહત્વના છે તમામ સ્ટેપ ની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ જોવાના છીએ એટલે આ પોસ્ટ ને સંપૂર્ણ વાંચવા વિનંતી. જો તમને આ માહિતી પસંદ આવે તો અન્ય વ્યકિ સુધી પહોંચાડવા વિનંતી જેથી દરેક નાગરિક યોજના નો લાભ લઈ શકે.

e-samaj kalyan portal આપણા માટે બહાર પાડવામાં આવેલ છે તમારે કોઈ યોજનાનો લાભ લેવો હોય તો આની ઉપર તમારું એકાઉન્ટ એટલે કે પ્રોફાઇલ હોવી ખૂબ જરૂરી છે જેથી કરીને આવનારી કોઈ પણ યોજના ના ફોર્મ તમે અહીંથી વગર મહેનત કરીએ ભરી શકો છો. ઉપર આપણે જોયું કે આપણે આપણી પ્રોફાઇલ કેવી રીતે બનાવવી તમે ઉપર મુજબના સ્ટેપ ફોલો કરીને તમારી પ્રોફાઇલ બનાવી શકો છો 

ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર લોગીન કેવી રીતે કરવું

પ્રોફાઈલ રજિસ્ટર કર્યા પછી લોગીન કઇ રીતે કરવું લોગીન કરવા માટે ફોટા પ્રમાણે લોગીન કરી શકો છો ત્યાં તમારે તમારું યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને કેપ્ચા ભરીને તમે લોગીન કરી શકો છો. લોગિન કર્યા બાદ તમારે પ્રોફાઇલ માં સુધારા વધારા કરવાના હોય છે તમારે પોતાની પ્રોફાઇલ ને બનાવવાની હોય છે જેથી કરીને આવનારી યોજના માટે ફોર્મ ભર્યા વગર તમે એક ક્લિક અંદર યોજના માટે એપ્લાય કરી શકો છો. 

અન્ય યોજના ની માહિતી 

User Profile માં સુધારા-વધારા કેવી રીતે કરવા

e-samajkalyan Portal માં પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત માહિતી અને વિગતો ભરવાની રહેશે. અને “*” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.

3 thoughts on “E Samaj Kalyan Portal Registration 2023 ઈ સમાજ કલ્યાણ પોર્ટલ”

Leave a Comment