kuvarbai nu Mameru Yojana 2024 કુંવરબાઈનું મામેરું યોજના

kuvarbai nu Mameru Yojana 2024 કુંવરબાઈનું મામેરું યોજના શું છે. Social Justice & Empowerment Department –SJED દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના બહાર પાડવામાં આવેલ છે ગુજરાત સરકારદ્વારા વિવિધ ક્ષેત્ર માં ખૂબ સારી યોજના ઓ ચલાવવામાં આવે છે જેમ કે મજૂર વર્ગ માટે E Shram Card Gujarat દિકરિયો માટે Vahali Dikari Yojana અને દીકરી ના લગ્ન પ્રસંગ માટે દીકરી ને રૂપિયા 12000 ની કુંવરબાઈ નું મામેરું યોજના હેઠળ સહાય પૂરી પાડવામાં આવે છે. 

kuvarbai nu mameru yojana
kuvarbai nu mameru yojana

આજે આપણે આ post ની અંદર કુંવરબાઈ નું મામેરું યોજના વિશે ચર્ચા કરવાના શીએ આ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું કોણ આ યોજના નો લાભ લઈ શકે ફોર્મ કયાથી ભરવું પૈસા ખાતામાં ક્યારે આવે એવી તમામ માહિતી આપણે આ Article ના માધ્યમ થી મેળવવાના શીએ. જો તમે પણ kuvarbai nu mameru yojana વિશે માહિતી મેળવવા માંગતા હોવ તો આ article ને છેલ્લે સુથી વાંચજો તમને તમામ માહિતી આપવામાં આવેલ છે.

kuvarbai nu Mameru Yojana 2024 કુંવરબાઈનું મામેરું યોજના

નમસ્કાર મિત્રો ચાલો આપણે આ યોજના વિશે માહિતી મેળવીએ કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ની યોજના છે આ યોજના માં દીકરી ના લગ્ન પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા દીકરી ના બઁક ખાતામાં 12000 ની રકમ જમા કરવામાં આવે છે. દીકરી ના લગ્ન બાદ આ યોજના માટે ફોર્મ ભરવાનું હોય છે. 

યોજનાનું નામ Gujarat Kuvarbai nu Mameru Yojana 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
Application Mode Online
Kuvarbai Nu MameruYojana Amount -1 તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો
તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Amount -2 ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Kuvarbai Nu MameruYojana Website (Official) https://esamajkalyan.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? Click Here

ઉપર તમને યોજનાની માહિતી આપવામાં આવેલ ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરેલ છે.

 કુવરબાઈ નું મામેરુ યોજના એ એક પ્રશંસનીય પહેલ છે જેનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્તિકરણ કરવાનો અને ગુજરાતમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. લગ્નના ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડીને, આ યોજના માત્ર મહિલાઓને જ નહીં પરંતુ તેમના સામાજિક સમાવેશ અને સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. આ એક વધુ સમાનતાપૂર્ણ અને સર્વસમાવેશક સમાજ બનાવવાની દિશામાં એક પગલું છે જ્યાં દરેક સ્ત્રીને તેના લગ્ન ગૌરવ અને ગૌરવ સાથે ઉજવવાની તક મળે છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતું નિયમ અને શરતો 

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

નિયમો અને શરતો
  • આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.600000/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.600000/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

Kuvarbai Nu MameruYojana Documents List in Gujarati આધાર પુરાવા 

મિત્રો કોઈ પણ યોજના માટે આધાર પુરાવાની જરૂર હોય છે એવી રીતે કુંવરબાઈનું મામેરું યોજના માટે પણ આધાર પુરાવાની જરૂર હોય છે આ યોજનામાં લાભ મેળવવા માટે કયા આધાર પુરાવાની જરૂર છે તેની list નીચે આપવામાં આવેલ છે.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • વરની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

જરૂરી આધાર પુરાણી માહિતી તમને ઉપર આપવામાં આવેલ છે જો તમે kuvarbai nu Mameru Yojana 2024 નો લાભ મેળવવા માંગતા હોય તો જરૂરી આધાર પુરાવાની માહિતી તમને ઉપર આપવામાં આવેલ છે. ઉપર ની list મુજબ તમારે આધાર પુરાવા રજૂ કરવાના હોય છે. ફોર્મ ભારત પહેલા તમે તમામ આધાર પુરાવા સાથે રાખો.

આ પણ વાંચો :-

Benefits of Kuvarbai Nu Mameru Yojana મળવા પાત્ર લાભ 

Social Justice & Empowerment Department –SJED દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના બહાર પાડવામાં આવેલ છે આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો તેને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતી હતી.

  • જે કન્યાઓએ તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને Kuvarbai Mameru Yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
  • જે કન્યાઓએ તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.

Download Kuvarbai Nu Mameru Yojana Form ફોર્મ ડાઉનલોડ કરો

જો તમે Offline Apply કરવા માંગતા હોવ તો તમારે ફોર્મ ભરી યોગ્ય અધિકારી પાસે જમા કરાવવા નું રહેશે ત્યાર બાદ તમને યોજના નો લાભ મળવાપાત્ર છે, ઘણા લોકો ને આ ફોર્મ મળતું નથી એટલા માટે અમે અહી તમને kuvarbai nu Mameru Yojana 2024 માટે ફોર્મ Download કરી શકો છો. 

Caste Name Download Links
Kuvarbai Nu MameruYojana Form Pdf (OBC-EBC)   Download Now
Kuvarbai Nu MameruYojana Form Pdf (SC)   Download Now

How to Online Apply Kuvarbai Nu Mameru Yojana 2024

કુંવરબાઈ નું મામેરું યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહી તમને નીચે આપવામાં આવેલ છે. ધ્યાન થી વાંચી તમે યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો. વરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું.

Step 1 :- પ્રથમ તમારે E Samaj Kalyan Gujarat Registration કરવું જરૂરી છે ત્યાર બાદ તમે યોજના માટે અરજી કરી શકો છો. રજીસ્ટર કેવી રીતે કરવું તેની માહિતી અમે E Samaj Kalyan Gujarat Registration આ આર્ટિકલ માં આપેલ છે.

E Samaj Kalyan Gujarat Registration
E Samaj Kalyan Gujarat Registration

Step 2 :- E Samaj Kalyan Gujarat Registration કર્યા બાદ તમારે નીચે મુજબ યોજના પસંદ કરવાની રહેશે તેમાં તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પસંદ કરવાની રહેશે જે કઈક નીચે મુજબ આપવામાં આવેલ છે.

kuvarbai nu mameru yojana 2024
kuvarbai nu mameru yojana 2024

ઉપર મુજબ તમને યોજના ની લિસ્ટ જોવા મળશે તેમ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પસંદ કરવાની રહેશે.

  • કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
  • ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્‍ટ  (Original Document) અપલોડ કરવાના રહેશે.
  • તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્‍ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
  •  છેલ્લે, અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીની પ્રિન્‍ટ કાઢી લેવી.

આવીરીતે તમે kuvarbai nu Mameru Yojana 2024 માટે ઘરે રહીને ઓનલાઇન અરજી કરી શકો શો. તમારે વધારે માહિતી જોતી હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી ને માહિતી માંગી શકો છો 

યોજના ની અંગ્રેજી માં માહિતી ( Information of the scheme in English )

The Kuvarbai Ne Mameru Yojana is a government initiative in the state of Gujarat, India, aimed at empowering women and promoting gender equality. This scheme, named after the legendary queen Kuvarbai, focuses on providing financial assistance to women from economically weaker sections of society to help them meet their wedding expenses.

Under this program, eligible women are provided a one-time financial grant of Rs. 12,000 to support their wedding preparations. The scheme aims to alleviate the financial burden on families and ensure that every woman has the opportunity to celebrate her wedding with dignity and pride.

Important Links of Kuvarbai nu Mameru Yojana

Official Website Click Here
Your Application Status Click Here
New User? Please Register Here! Click Here
New NGO Registration Apply Here
Home Page Click Here

conclusion

મિત્રો આ પોસ્ટ ની અંદર આપણે kuvarbai nu Mameru Yojana 2024 વિશે તમામ માહિતી મેળવી જો તમારા મનમાં કોઈ અન્ય સવાલ હોય તો તમે નીચે કમેંટ કરી શકો છો. આવી અન્ય સરકારી યોજના માટે જોડાયેલ રહો અમારા બ્લોગ સાથે અમે આવી મહતી દર રોજ share કરતાં રહીએ શીએ. 

સરકારી યોજના :-

Leave a Comment