Avak No Dakhlo : આવક નો દાખલો કેવી રીતે મેળવવો અરજી અને પુરાવા

Avak No Dakhlo : આવક નો દાખલો કેવી રીતે મેળવવો અરજી અને પુરાવા શું જોઈએ ? નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી એક નવી પોસ્ટ આ પોસ્ટ માં આપણે આવક નો દાખલો કેવી રીતે મેળવવો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી આધાર પુરાવા શું જોઈએ એવી તમામ માહિતી આપણે આ પોસ્ટ ના માધ્યમ થી મેળવવાની છે. jati no dakhlo online

avak no dakhlo
avak no dakhlo

આવક નો દાખલો એક અતિ ઉપયોગી સરકારી ડોકયુમેંટ છે જે વિવિધ યોજના અને બીજી ઘણી જગ્યાએ એક મત્વના આધાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવક નું પ્રમાણપત્ર ઓનલાઇન કેવી રીતે મેળવવું તેની તમામ માહિતી નીચે દર્શાવવામાં આવેલ છે. 

Avak No Dakhlo : આવક નો દાખલો કેવી રીતે મેળવવો અરજી અને પુરાવા

આવક નું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી આધાર પુરાવા તમારી પાસે હોવા ખૂબ જરૂરી છે. આવક નો દાખલો કઢાવવા માટે કયા દસ્તાવેજો ની જરૂર પડે છે તેની યાદી તમને નીચે આપવામાં આવેલ છે, pgvcl bill check કેવી રીતે કરવું 

સરનામાનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે):

  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • (પીએસયુ) દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ્સ / સર્વિસ ફોટો ઓળખ કાર્ડ
  • પાણીનું બિલ (ત્રણ મહિના કરતાં જૂનું નહીં)
  • ગેસ કનેક્શન
  • બેંક પાસબુક

ઓળખ પુરાવો (કોઈપણ વ્યક્તિ ફરજિયાત છે):

  • ચૂંટણી કાર્ડ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.
  • આવકનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે):

આવક નું પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી ડોકયુમેંટ તમને ઉપર આપવામાં આવેલ છે. તમારી પાસે ઉપર આપેલ કોઈ પણ આધાર માંથી કોઈ એક હોવું ખૂબ જરૂરી છે. આવક નપ દાખલો ઓનલાઇન અને ઓફલાઇન (સરકારી કચેરી) એમ બને રીતે અરજી કરી મેળવી શકો છો. 

આ પણ વાંચો :-

Avak No Dakhlo આપણે બને રીત ની જાણકારી મેળવીશું કે આવક નો દાખલો ઓનલાઇન અને ઓફલાઇન કેવી રીતે કઢાવવો. પ્રથમ આપણે ઓફલાઇન એટલેકે સરકારી કચેરીએ થી આવક નો દાખલો કેવી રીતે મેળવવો તેની માહિતી મેળવી શું. 

How To Apply For Avak No Dakhlo Offline આવક ના દાખલ માટે ઓફલાઇન અરજી કેવી રીતે કરવી 

ઓફલાઇન Avak No Dakhlo ઓફલાઇન કઢાવવા માટે તમારે ઉપર આપવામાં આવેલ આધાર પુરાવા લઈ તમારે મામલતદાર કચેરીએ જવાનું રહેશે ત્યાં થી તમારે આવક ના દાખલ અંગે નું ફર્મ  લેવાનું રહેશે અને તે ફોર્મ ને અરજદાર ની માહિતી મુજબ ભરવાનું રહેશે. જો તમારી પાસે આવક ના દાખલા અંગે નું ફોર્મ ના હોય તો તમને નીચે આવક ના દાખલા આગેનું ફોર્મ આપવામાં આવેલ છે. 

આવક ના દાખલા નું ફોર્મ ડાઉનલોડ કરો :-

ગ્રામ્ય વિસ્તાર માટે   Download 
શહેરી વિસ્તાર માટે   Download 

ઉપર તમને આવક ના દાખલ અંગેનું ફોર્મ આપવામાં આવેલ છે તમે જે વિસ્તાર માં રહેતા હોય તે વિસ્તાર મુજબ તમે ફોર્મ download કરી શકો છો. ફોર્મ ભર્યા બાદ તમારે મામલતદાર કચેરીએ જય આ ફોર્મ યોગ્ય અધિકારી ને જમા કરવાનું રહેશે. ફોર્મ જમા કર્યા બાદ તમારા તમામ આધાર પુરાવા ચકાચી તમને આવક નો દાખલો આપવામાં આવશે.

આવક ના દાખલા માટે Online અરજી કેવી રીતે કરવી How To Apply Online For Income Certificate Gujarat State

Avak No dakhlo Online કેવી રીતે કઢાવવો તેની માહિતી તમને નીચે આપવામાં આવેલ આવકનો દાખલો ઓનલાઇન મેળવવા માટે તમારે www.digitalgujarat.gov.in ની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. અહી તમારે પ્રથમ તમારું રજીસ્ટર કરવું જરૂરી છે. 

Step 1 : https://www.digitalgujarat.gov.in/ ની વેબસાઇટ ઉપર જવું

ડિજિટલ ગુજરાત ના પોર્ટલ ઉપર જય તમારે તમારું રજીસ્ટર કરવાનું રહેશે માહિતી માટે નીચે તમને ફોટો આપવામાં આવેલ છે.

avak no dakhlo
avak no dakhlo

www.digitalgujarat.gov.in માં login થાય બાદ તમારે Service > citizen Service ઉપર જવાનું રહેશે ત્યાં તમને વિવિધ service જોવા મળશે જેમાંથી તમારે.

SERVICE > CITIZEN SERVICE ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે વિવિધ સર્વિસ ખુલશે જેમાં તમારી સામે INCOME SERTIFICATE અને Income certificate (Panchayat) (Rural) એમ 2 Service જોવા મળશે જો તમે શહેરી વિસ્તાર માં આવતા હોય તો શહેરી માટે અને ગ્રામ્ય વિસ્તાર માં આવતા હોય તો ગ્રામ્ય પસંદ કરવું.

ઉપર મુજબ તમને 2 Service જોવા મળશે તેમાંથી તમારે જે વિસ્તાર લાગુ પડતો હોય તે service પસંદ કરવાની રહેશે હવે સર્વિસ પસંદ કર્યા બાદ તમારી સામે એક Apply Online નું ફોર્મ જોવા મળશે. 

આવક ના દાખલ માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું how to fill Form For Income Certificate 

Avak No Dakhlo જ્યારે તમે આવક ના દાખલા ની અરજી માટે service ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઉપર મુજબ નું એક ફોર્મ ખુલશે ત્યાં તમારે Apply Online પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પેલા login કરેલ હસે તો direct ફોર્મ ખુલશે અથવા જો તમે login નહીં કરેલ હોય તો તમારી સામે લૉગિન કરવા માટે કહેશે. 

Apply Online પર ક્લિક કર્યા બાદ તમારી સામે ઉપર મુજબ નું ફોર્મ ખુલશે આ ફોર્મ માં તમારે અરજદાર ની તમામ માહિતી યોગ્ય રીતે ભરી ફોર્મ submit કરી ફી ભરવાની રહેશે. એકવાર એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, વપરાશકર્તાએ ડાઉનલોડ કરેલ દસ્તાવેજ વિકલ્પનો ઉપયોગ કરીને Avak No Dakhlo પ્રમાણપત્ર મેળવવા માટે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરવો જોઈએ.

સરકારી યોજના :-

આવક ના દાખલા માટે સવાલ – જવાબ FAQ

ઘણા પ્રશ્નો જે અરજદાર ના મનમાં આવતા હોય છે નીચે તેવા પ્રશ્નો ના જવાબ આપવામાં આવ્યા છે જો તમારી પાસે અન્ય કોઈ સવળ હોય તો તમે નીચે કમેંટ બોક્સ માં પૂછી શકો છો. 

Avak No Dakhlo કઈ રીતે મેળવવો ?

તમે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકો છો ?

આવકના દાખલા ની સમય-મર્યાદા કેટલા વર્ષ ની હોય છે?

 આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની  હોય છે.

આવક ના દાખલાની ઓનલાઇન અરજી કરવા માટે કઈ વેબસાઈટ છે ?

ડિજિટલ ગુજરાત વેબસાઈટ પરથી તમે આવક ના દાખલાની ઓનલાઇન અરજી કરી શકો છો . https://www.digitalgujarat.gov.in/

Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Talatimantri.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites.

Leave a Comment