સુરત મહાનગરપાલિકા ભરતી 2023 ફોર્મ ભરવા અહી ક્લિક કરો

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 નમસ્કાર મિત્રો સુરત મહા નગર પાલિકામાં મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. કુલ અલગ અલગ 78 જગ્યા માટે સીધી ભરતી યોજવામાં આવશે. ફોર્મ ભરવામાં ચાલુ થઈ ગયેલ છે. આ ભરતી પ્રક્રિયાની વધુ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Surat Municipal Corporation (SMC) invite application for SMC Recruitment. Employment advertisement for various vacancies are released regularly . Aspirants interested in SMC Jobs 2023

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

Surat Municipal Corporation has published an Advertisement for the Various Posts (SMC Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts .

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 વધુ માહિતી 

આર્ટિક્લ માહિતી
નામ Surat Municipal Corporation (SMC)
કુલ જગ્યા 78
નોકરી સ્થળ surat
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18/07/2023
ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઇન
કેટેગોરી SMC Recruitment 2023

કુલ જગ્યા વિશે માહિતી :-

  • Deputy Town Development Officer: 02
  • Deputy Town Planner: 03
  • Deputy Engineer (Electrical): 04
  • Environment Engineer: 04
  • Assistant Insecticide Officer: 07
  • Maintenance Assistant (Electrical): 26
  • Executive Engineer (Civil): 03
  • Additional City Engineer: 02
  • Additional City Engineer (Electrical/Mechanical): 01
  • Town Development Officer: 01
  • Sub Officer (Fire): 25

ઉપર મુજબ કુલ 78 પદ ઉપર અલગ અલગ જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. સુરત મહાનગર પાલિકા ભરતીની માહિતી ફોર્મ કેવી રીતે ભરવું , લાયકાત શું હોવી જોઈએ, એવી તમામ માહિતી આ પોસ્ટ માં આપવામાં આવેલ છે.

કુલ જગ્યા :-

  • 78
Job Name Posts Apply Online Last Date
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : ૧૦૦૦ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત મેનેજર click Here
ઓજસ નવી ભરતી 2023 : Latest OJAS New Job 2024 તમામ ચાલતી ભરતી Click Here
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી વિવિધ જગ્યા Click Here

ફોર્મ ભરવા શેક્ષણિક લાયકાત : 

  • Please read the Official Notification for Educational Qualification details.
  • શેક્ષણિક લાયકાત માટે અધિકૃત સમાચાર વાંચો
  • 12 પાસ , 10 પાસ વગેરે માહિતી પીડીએફ માં આપવામાં આવેલ છે.

ભરતી પ્રક્રિયા :

  • Candidates will be selected based on an interview.
  • ભરતી પ્રક્રિયા પરીક્ષા અને ઇન્ટરવ્યૂ ના માધ્યમ થી લેવામાં આવશે. 

અરજી કેવી રીતે કરવી ?

  • Interested Candidates may Apply Online Through the official Website.
  • Go to the latest notification section on the homepage.
  • Locate the links for job notifications.
  • Read the notification carefully after downloading it.
  • After that, begin filling out the required registration information in the online application.
  • Next, send it in.
  • Now, upload the necessary documents, such as a picture, signature, and education.
  • The applicant documents must be uploaded in the PNG/JPG format with the required size.
  • અરજી કર્યા બાદ ફોર્મ ને પ્રિન્ટ કરવું અને અરજી ફોર્મ પોતાની પાસે રાખવું

અન્ય ઉપયોગી માહિતી

આર્ટિક્લ માહિતી
નોકરીની જાહેરાત click here
અધિકૃત વેબસાઈટ click here
ઓનલાઇન અરજી કરવા click here

https://sarkarijobinsights.com પર તમને યોજના, સરકારી માહિતી, નવી ભરતી ની જાહેરાત અને તમામ ઉપયોગી માહિતી અહી પૂરી પાડવામાં આવે જો તમે દરરોજ નવી માહિતી મેળવવા માંગતા હોવ તો આજેજ બૂકમાર્ક કરો અને WhatsApp ગ્રુપ માં જોડાવ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર થી શેર કરજો.

Leave a Comment