Mano vigyan MCQ [ મનો વિજ્ઞાન ] Most Imp Mcq Test

Mano vigyan MCQ : To day in this Post We share With you Gujarati Mano Vignyan MCQ [ મનો વિજ્ઞાન ] Mcq Questions asked in the previous exam which can be very useful for the upcoming exam Mano Vignyan MCQ in Gujarati For Upcoming Exam Imp મનો વિજ્ઞાન Test Best Mcq For Mano vigyan

Talati Mantri Exam Update

ઉપયોગી મનો વિજ્ઞાન વિષય ના પ્રશ્નો જે પાછલી પરીક્ષા માં પુછાઈ ગયેલ છે તે નીચે આપવામાં આવેલ છે. જે તમામ પરીક્ષા માટે મહાવરા રૂપ થશે. મનો વિજ્ઞાન પ્રશ્નોત્તરી ઉપયોગી તલાટી મંત્રી, પોલીસ જેવી પરીક્ષા માટે ઉપયોગી.

Mano Vignyan MCQ [ મનો વિજ્ઞાન ] Most Imp Mcq Test

(1) ઉંમર વધવાની સાથે શરીરના વવવવધ અવયવોના વજન, કદ અનેઆકારમાાં થતો ફેરફાર ક્રવમક, પ્રગવતગામી
અનેપ્રમાણાત્મક ફેરફાર એટલે……..
[પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ખાતાકીય) – 2017]
(A) વારસો (B) વવકાસ (C) વૃવિ (D) પરરપક્વન

(2)રક્રયાત્મક સાંશોધનનાં સૌથી પહેલાં સોપન કયાં છે ?
[HTAT -2017]
(A) ઉત્કલ્પનાઓ બાાંધવી (B) સમ્યા ક્ષેત્ર (C) પ્રયોગ કાયયની રૂપરેખા (D) સમ્યા – પસાંદગી

(3)આાંતરસૂઝ દ્વારા થતાં અધ્યયન કયા મનોવૈજ્ઞાવનકેસમજાવયાં ?
[TET – || (General / S.S.) – 2017]
(A) રૂડોલ્ફ (B) કોહલર (C) રૂસો (D) વ્કનર

(4) સ પ્રવસિ મનોવવજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સાંશોધનમાાં કયા પશ ના ઉપયોગ માટેજાણીતા છે.
[પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વપ્રવલમ) – 2017]
(A) કૂતરો (B) ઉંદર (C) ઘોડો (D) ઘેટાં

(5) માનવજીવન ઉપર મોટેભાગેકોનો પ્રભાવ વધારેપડેછે?
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) સહકમયચારી (B) પરરવાર (C) શાળા (D) વમત્રો 

(6) રેમન્સડ કૅટલેવયવક્તત્વના………….. મૂળ ગણ શોધ્યા છે
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) 16 (B) 18 (C) 14 (D) 13

Monovigyan Gujarati Mcq test 2022

ઉપયોગી માહિતી 

(7) પ્રેરણાનો સહજવૃવિના વસિાાંતના પ્રણેતા કોણ છે ?
[TET – || (General / S.S.) – 2017]
(A) વોટ્સન (B) મેકડગ લ (C) ્કેવ નર (D) ફ્રોઈડ 

(8) લૌરકક ધ્યેયનેપ્રાપ્ત કરવા માટેઅલૌરકક સાધનોના ઉપયોગનેજાદ કહેવાય તેવ ાં કોણેકહ્ ાં?
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) પેન્સસર (B) મેવલનોવ્કી (C) દ ણીમ (D) શ્રીવનવાસ 

(9) ‘વશક્ષણ – ભીતરનો ખજાનો’ એ પ્તક માટેનીચેના પૈકી કયાં બાંધબેસતાં છે ?
[HTAT -2017]
(A) NCTE (B) NCERT (C) ય ને્કો (UNESCO) (D) ય વનસેફ (Unicef)

(10) અવભક્રવમત અધ્યયનની ખાસ વવશેષતા કઈ છે ?
[TET – || (General / S.S.) – 2017]
(A) બધા અધ્યેતા ઝડપથી
શીખે
(B) અધ્યેતા પોતાની ગવતથી
શીખે
(C) બધા અધ્યેતા સરખી
ઝડપે શીખે
(D) અધ્યતાઓ સરેરાશ
ઝડપે શીખે

(11) ………….ની પ્રેરણા ધરાવતા લોકો અન્સયને પોતાની તરફ વાળવાનો અને તેમની પ્રવૃવિને વનયાંવત્રત કરવાનો પ્રયત્ન કરે છે.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) સહકાર (B) સાંલગ્નતા (C) જાવતયતા (D) સિા 

(12) ઐરરકસનના મતે બાળપણથી પ્રૌઢ વય સ ધી વયવક્તત્વ ………… તબક્કામાાં વવકસે છે.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) બે (B) આઠ (C) પાાંચ (D) નવ

(13) ……….. મનોવવકૃવતમા વખન્નતા અનેઉન્સમિતા બન્નેના તબક્કાઓ જોવા મળે છે
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) વવકૃત વચાંતા (B) વવકૃત ભય (C) વછન્ન (D) વદ્વધ્ર વી

(14) મનોવવજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની ્થાપના કોણે કરી હતી ?
[જલે વસપાહી -2013]
(A) રહલગાડય (B) સી.ટી, મોગયને (C) વવલ્હેમ વ ન્સટ (D) એચ.ઈ. ગેરેટે

Most Imp Manovigyan Mcq For Competitive Exam

(15) ………….. નેતા સવયસિાધીશ હોય છેજેજૂથ માટનેા વનણયયો પોતેજ લેછે.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) આપખ દ (B) પોષક (C) મ ક્ત (D) કરરશ્માની

 

(16) “માનવીની સાંપૂણયવયવક્તમિાનાં પ્રગટીકરણ એટલેકેળવણી” એવાં કહેનાર કોણ હતા ?
[TET – || (General / S.S.) – 2017]
(A) ગાાંધીજી (B) સ્વમી વવવેકાનાંદ (C) મહવષય અરવવાંદ (D) રવીન્સરનાથ ટાગોર

(17) …. ની પ્રેરણાનેપરરણામેજ ક ટબાં અનેસમાજો રચાયાાં છે.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) સહકાર (B) જાવતયતા (C) સાંલગ્નતા (D) વસવિ 

(18) પ્રમાવણત કસોટી માટેનીચેના પૈકી કયાં વવધાન સાચાં છે?
[HTAT -2017]
(A) જૂથના વવદ્યાથીઓની વસવિની આપસમાાં સરખામણી કરવાની હોતી નથી.
(B) આ કસોટી ચોક્કસ જૂથ માટેતૈયાર થાય છે
(C) પરીક્ષાથીને મૌવલક લેખન કરવાની તક મળે છે.
(D) સામાન્સય રીતે આત્મલક્ષી પ્રશ્નોનો સમાવેશ થાય છે.

(19) ………….. મૃવતમા મારહતી વષો સ ધી અથવા આજીવન યાદ રહે છે
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) કામચલાઉ (B) ટૂંકાં ગાળાની (C) લાાંબા ગાળાની (D) સાાંવેદવનક

Mano vigyan 2022 old Exam Paper Question Gujarati

(20) વયામોહ એ ……….. મનોવવકૃવતનો પ્રકાર છે.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) વવઘરટત (B) વછન્ન (C) અવવવભન્નકૃત (D) ધ્યાનશૂન્સયતા

(21) ક દરતના જેસજનયોમા ચતે નાનો સાંચાર થતો હોય તેનેશાં કહેવાય ?
[કોન્સ્ટબે લ -2016]
(A) વનજીયવ (B) સજીવ (C) વારસો (D) અન વાંશ Ans: B

(22) નીચેના પૈકી કયાં વવધાન અવભગમ – વવગમન સાંઘષય દશાયવે છે ?(Mano vigyan MCQ)
[HTAT -2017]
(A) ભણવાનો કાંટાળો આવેછેઅનેઘરેરહી ઘરન ાં કામ કરવાનાં પણ નથી ગમતાં.
(B) વશક્ષકની નોકરી કરવી છે પણ દ રના વવ્તારમાાં જવાં પડે એ નથી ગમતાં.
(C) પ્રાથવમક વશક્ષક તરીકેકામ કરવાં ગમેછેઅનેમાધ્યવમક વશક્ષક તરીકેપણ પસાંદગી મળી છ- જવાં તો ક્યાાં
જવાં ?
(D) એક તો શાળા દૂર છેઅનેશહેરની શાળામાાં જવા માટેકોઈ વનયવમત વાહન સેવા પણ નથી, – આ બાબતનો જ
માનવસક થાક લાગે છે.

Imp Mcq For Mano Vigyan 2023

(23) પ્રત્યાયનના મ ખ્ય ત્રણ ઘટકો કયા છે ? (Mano vigyan MCQ)
[HTAT -2017]
(A) પ્રેષક – માધ્યમ – સાંદેશો
મેળવનાર
(B) પ્રેષક – સાંદેશો – સાંદેશો
મેળવનાર
(C) વવષયવ્ત – પ્રવૃવિ –
મૂલ્યાાંકન
(D) સાંદેશો – માધ્યમ –
સાંદેશો મેળવનાર

(24) મેથેરટક્સ પ્રકારના અવભક્રમના પ્રણેતા કોણ હતા ?
[TET – || (General / S.S.) – 2017]
(A) એ્ટોલોજી (B) ટી.એફ.વગલ્બટય (C) એડગર ગેઈલ (D) થોનયડાઈક

(25) મનોવવજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા …………. એ જમયનીની લાઈપવઝાંગ ય વનવવસયટીમાાં શરૂ કરી.
[GSSSB પ્રોબેશનરી ઓરફસર -2016]
(A) ફ્રોઈડ (B) મૅક્સ વધાયઈમર (C) વવલ્હેમ વ ન્સટ (D) રોજસય

More MCQs Test Free

Leave a Comment