10th પાસ ભરતી :- નમસ્કાર વિધાર્થી મિત્રો શું તમે 10th પાસ છો ? અને કોઈ સારી સરકારી નોકરી ગોતી રહ્યા છો તો તમારા માટે આ પોસ્ટ ખૂબ ઉપયોગી થસે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 10 પાસ ઉપર મોટી મોટી ભરતી બહાર પાડવામાં આવે છે જો તમે પણ 10th પાસ હોવ તો તમે પણ આ ભરતી માં ફોર્મ ભરી શકો છો.
ઘણા વિધાર્થી મિત્રો 10 પાસ હોય છે પરંતુ તેમને કોઈ સારી નોકરી નથી મળતી જો તમે પણ સારી નોકરી મેળવવા માંગતા હોવ તો તમારે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતી માં ફોર્મ ભરતા રહેવા જરૂરી છે. ૧૦ પાસ ઉપર ઘણી બધી ભરતી આવે છે ૧૦ પાસ ઉપર આવતી ભરતી ની યાદી નીચે આપવામાં આવેલ છે.
10th પાસ ભરતી : ધોરણ ૧૦ પાસ ઉપર આવતી તમામ ભરતી ની યાદી
મિત્રો સરકાર દ્વારા ઘણી બધી સરકારી નોકરી બહાર પાડવામાં આવે છે જેવી કે talati, bin sachivalya, police constable, TAT, TET, GPSC, ASI, PSI, Mamlatdar અને બીજી ઘણી બધી post ઉપર સરકારી નોકરી બહાર પડે છે પરંતુ આ બધી ભરતી ૧૦ પાસ ઉપર હોતી નથી એટલે જે ઉમેદવાર 10 pass હોય તે આ ભરતી માં ફોર્મ ભરી શકતો નથી એટલે અહી એવી post જે ફક્ત 10 pass ઉપર હોય છે તેની યાદી નીચે આપવામાં આવેલ છે.
- પોસ્ટ ઓફિસ ભરતી
- આર્મી ની ભરતી
- GRD અને SRD ભરતી
- ST DRIVER ભરતી
- GSRTC ભરતી
- કેન્દ્ર સરકાર માં દસ પાસ ઉપર ભરતી
- અલગ અલગ નગરપાલીમાં ૧૦ પાસ ઉપર ભરતી
10th standard pass can fill the form in all the places given above than all the application. Above 10th pass Kandara government and state government government releases very big recruitment. You can fulfill your dream by getting a government job.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 (India Post GDS Recruitment in Gujarati)
India Post GDS Online 2023 is to open 12,828 vacancies for ગ્રામીણ સેવક (GDS) posts. GDS Bharti These positions are for both men and women, providing equal opportunities for all. Representations applying for these posts should submit their applications online before the last date of June 11, 2023.
indian post bharti માટે ૧૨,૮૨૮ જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. { ગ્રામીણ સેવક } GDS ભરતી ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું , શેક્ષણિક લાયકાત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, પરીક્ષા પદ્ધત્તિ, ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થસે વગેરે માહિતી નીચે આપવામાં આવેલ છે.
આર્ટિક્લ | માહિતી |
---|---|
પોસ્ટ નું નામ | GSD |
કુલ જગ્યા | 12,828 |
નોકરી સ્થળ | સમસ્ત ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11/06/2023 |
ફોર્મ કેવી રીતે ભરવું | ઓનલાઇન |
કેટેગોરી | સરકારી નોકરી |
10th પાસ ભરતી શૈક્ષણિક લાયકાત ભારતીય પોસ્ટ વિભાગ ભરતી
ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ફોર્મ 2023 માટે પાત્ર બનવા માટે, અરજદારોએ નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે To be eligible for India Post GDS Online Form 2023, applicants must fulfill the following criteria
- માન્ય બોર્ડ/સંસ્થામાંથી ગણિત અથવા અંગ્રેજી વિષય સાથે મેટ્રિક પાસ કરેલ.
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ફરજિયાત છે.
- સાયકલ ચલાવવામાં નિપુણતા.
- સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે.
- વિગતવાર શૈક્ષણિક લાયકાતની આવશ્યકતાઓ માટે, સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.
પસંદગી પ્રક્રિયા :
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- ઉમેદવારોની તેમના 10મા ધોરણના ગુણના આધારે શોર્ટલિસ્ટિંગ.
- દસ્તાવેજોની ચકાસણી.
- તબીબી તપાસ.
દસ્તાવેજો :
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 માટે અરજી કરતી વખતે અરજદારો પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે, Applicants must have the following documents while applying for India Post GDS Recruitment 2023:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઈમેલ આઈડી
- મોબાઇલ નંબર
How to Apply for India Post GDS Online Form 2023
Follow these simple steps to apply for Indian Postal Recruitment 2023:
- Visit the official website of India Post GDS Online Form 2023.
Click on the “Registration” tab on the home page. - Fill the registration form accurately and click on “Submit”.
- Log in to the portal using the provided credentials.
- Pay the application fee according to your category and submit the application form.
- Keep a printout of the application form receipt for future reference.
SSC GD 10th પાસ આર્મી ભર્તી નવી જાહેરાત
10 pass ઉપર બીજી મહત્વની ભરતી એટલે આર્મીની ભરતી ગણવામાં આવે છે. જો તમારે દેશ સેવા કરવાનું સપનું હોય અને 10 પાસ હોવ અને સરીરીક રીતે શક્ષમ હોવ તો તમે આર્મી ની ભરતી માં જોડાઈ શકો છો દર વર્ષે ખૂબ મોટી સંખ્યા માં આર્મી ની ભરતી બહાર પાડવામાં આવે છે તેમની એક છે SSC GD કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા આ ભરતી યોજવામાં આવે છે અને તમને દેશ ના કોઈપણ સ્થળ ઉપર નોકરી મળી શકે છે.
Staff Selection Commission દ્વારા કેટલાક ભારતીય દળોમાં 45284 ખાલી જગ્યાઓ માટે General Duty Recruitment 2023 પ્રકાશિત કરવામાં આવી છે. ભરતીના અંતિમ સપ્તાહમાં, SSC GD ભરતી 2023ની જાહેરાત બહાર પાડવામાં આવી હતી, અને ઑનલાઇન ફોર્મ ભરવાના ચાલુ કરવામાં આવ્યા હતા.
Commission | Staff Selection Commission |
Recruitment Name | SSC GD Constable Recruitment 2023 |
Total vacancies | 45284 Vacancies |
Eligibility | 10th Pass |
Age Limit | 18-26 Years |
SSC GD Notification 2023 Release Date | 27th October 2023 |
Online Form Start Date | 27-10-2023 |
SSC GD Application Form 2023 Last Date | 30-11-2023 |
Last Date to Generate Challan | 30-11-2023 |
Last Date to Pay Fees | 01-12-2023 |
Last Date to Pay Challan | 01-12-2023 |
Exam Date | 10-01-2023 To 14-02-2023 |
Admit Card Release Date | December 2023 |
Result Date | February 2023 |
Physical Test Date | March 2023 |
Final Selection List | April 2023 |
Article Category | Recruitment |
SSC portal | ssc.nic.in |
SSC કોન્સ્ટેબલ GD ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- સ્ટાફ સિલેકશન કમિશનની સત્તાવાર વેબસાઇટ www.ssc.nic.in પર જાવ
- હવે જો તમે નવા વપરાશકર્તા છો તો નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- હવે, યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને www.ssc.nic.in પર લોગિન કરો.
- સ્કેન કરેલા દસ્તાવેજો શેર કરો અને ફી ઓનલાઈન મોડ ચૂકવો.
- અંતે, ભાવિ સંદર્ભ માટે SSC કોન્સ્ટેબલ GD ભરતી 2023 અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
અન્ય નોકરી ની માહિતી :-
અન્ય ઉપયોગી ભરતી 12th પાસ કોલેજ ઉપર ભરતી વગેરે નવી ચાલતી ભરતી ની માહિતી નીચે આપવામાં આવેલ છે, તમારી યોગ્યતા પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. વધુ માહિતી માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી.
Job Name | Posts | Apply Online | Last Date |
---|---|---|---|
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : ૧૦૦૦ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત | મેનેજર | click Here | – |
ઓજસ નવી ભરતી 2023 : Latest OJAS New Job 2024 | તમામ ચાલતી ભરતી | Click Here | – |
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી | વિવિધ જગ્યા | Click Here | – |
સુરત મહાનગરપાલિકા ભરતી 2023 | વિવિધ જગ્યા | Click Here | – |
નિષ્કર્ષ :-
પ્રિય મિત્રો આ પોસ્ટ માં તમને 10th પાસ ભરતી એટલે 10th ધોરણ પાસ ઉપર આવતી સરકારી નોકરી (ભરતી) ની માહિતી આપવામાં આવેલ છે જો તમે 10th પાસ હોવ અને સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો તમારા માટે આ પોસ્ટ ખૂબ ઉપયોગી થસે, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અન્ય વ્યક્તિ સુથી પહોંચાડવ વિનંતી જેથી દરેક વ્યક્તિ જે 10 પાસ હોય અને નોકરી લેવા માંગતા હોય તેવા વ્યક્તિ સુથી આ જાણકારી પહોંચે.
Usefull links
- Talati Mantri Study Materials
- ICE Current Affairs PDF Download
- Gujarat Forest Exam Book List
- Gujarat Police Final Selection List Pdf
- gujarat ni asmita book
- Book For Talati Cum Mantri
- Gujarat Na Jilla Mcq
તલતિમંત્રી.ઈન એક Education Blog છે અહી તમને દર રોજ યોજના, નવી ભરતી, સરકારી માહિતી , ખેતી-વાડી યોજના, બજાર ભાવ અને ઉપયોગી સમાચાર વગેરે જેવી માહિતી પૂરી પાડવામાં આવે છે. જો તમે પણ નવી માહિતી મેળવવા માંગતા હોવ તો જોડાયેલ રહો. અમારા WhatsApp Group અને અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો. આભાર